ગુજરાતી એકાંકીસંપદા/રૂમ નંબર નવ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(4 intermediate revisions by the same user not shown)
Line 281: Line 281:
{{ps |રત્ના: | પહેલાં એ પૂરું કરવું છે કે પછી મેં એક અનુવાદ કર્યા છે એ જોઈ જઈએ?}}
{{ps |રત્ના: | પહેલાં એ પૂરું કરવું છે કે પછી મેં એક અનુવાદ કર્યા છે એ જોઈ જઈએ?}}
{{ps |નવનિધ |: લેડિઝ ફર્સ્ટ. વાંચ.}}
{{ps |નવનિધ |: લેડિઝ ફર્સ્ટ. વાંચ.}}
{{ps |રત્ના: | સાચું કહું તો જગતમાં કેટકેટલી જાતના ચહેરા હોય છે એ વિચાર મને આજ સુધીમાં ક્યારેય આવ્યો જ નહોતો. લોકોની સંખ્યા મોટી છે તો ચહેરાઓની સંખ્યા એનાથીયે મોટી છે. એક માનવીને અનેક ચહેરા હોય છે. કેટલાક એક ને એક ચહેરો વર્ષો સુધી પહેરી રાખે છે. સ્વાભાવિક રીતે જ એ ઘસાઈ જાય છે, મલિન થઈ જાય છે, સળ પાસેથી ચિરાઈ જાય છે, મુસાફરીમાં પહેરેલાં મોજાંની જેમ તસતસ થવા માંડે છે. આ લોકો ભોળા હોય છે, કરકસરિયા હોય છે. પોતાનો ચહેરો એ બદલતા નથી; ક્યારેક સાફ પણ કરતા નથી. કહી દે છે કે હજી તો ચાલે એવો છે ને એમની વાત સાચી નથી એ પુરવાર પણ કોણ કરી શકે? પણ એક સવાલ બેશક થાય છે કે એમની પાસે તો અનેક ચહેરા હોય છે. તો પછી બીજા બધા ચહેરાઓનું એ લોકો શું કરે છે? સંઘરી રાખે છે. એમનાં દીકરાદીકરી એ પહેરે છે. પણ ક્યારેક તો એવું પણ બને છે કે એમના કૂતરાઓ એ પહેરીને બહાર જાય છે. ને એમાં ખોટું પણ શું છે? ચહેરા એટલે ચહેરા.}}
{{ps |રત્ના: | સાચું કહું તો જગતમાં કેટકેટલી જાતના ચહેરા હોય છે એ વિચાર મને આજ સુધીમાં ક્યારેય આવ્યો જ નહોતો. લોકોની સંખ્યા મોટી છે તો ચહેરાઓની સંખ્યા એનાથીયે મોટી છે. એક માનવીને અનેક ચહેરા હોય છે. કેટલાક એક ને એક ચહેરો વર્ષો સુધી પહેરી રાખે છે. સ્વાભાવિક રીતે જ એ ઘસાઈ જાય છે, મલિન થઈ જાય છે, સળ પાસેથી ચિરાઈ જાય છે, મુસાફરીમાં પહેરેલાં મોજાંની જેમ તસતસ થવા માંડે છે. આ લોકો ભોળા હોય છે, કરકસરિયા હોય છે. પોતાનો ચહેરો એ બદલતા નથી; ક્યારેક સાફ પણ કરતા નથી. કહી દે છે કે હજી તો ચાલે એવો છે ને એમની વાત સાચી નથી એ પુરવાર પણ કોણ કરી શકે? પણ એક સવાલ બેશક થાય છે કે એમની પાસે તો અનેક ચહેરા હોય છે. તો પછી બીજા બધા ચહેરાઓનું એ લોકો શું કરે છે? સંઘરી રાખે છે. એમનાં દીકરાદીકરી એ પહેરે છે. પણ ક્યારેક તો એવું પણ બને છે કે એમના કૂતરાઓ એ પહેરીને બહાર જાય છે. ને એમાં ખોટું પણ શું છે? ચહેરા એટલે ચહેરા.નવનિધ કાંઈ બોલે છે – ચમકી ઊઠેલા પશુના અવાજ જેવો અવાજ.) તમે કાંઈ કહ્યું?}}
{{ps |નવનિધ | કાંઈ બોલે છે – ચમકી ઊઠેલા પશુના અવાજ જેવો અવાજ.) તમે કાંઈ કહ્યું?}}
{{ps |નવનિધ |: ના. તું વાંચ ને.}}
{{ps |નવનિધ |: ના. તું વાંચ ને.}}
{{ps |રત્ના: | કેટલાક તો વળી પોતાના ચહેરા અકલ્પ્ય વેગથી બદલ્યા જ કરે છે ને ઘસી નાખે છે. પહેલાં તો એમને એમ જ લાગે છે કે એમની પાસે કદીયે ખૂટે નહીં એટલા બધા ચહેરા છે. પણ હજી તો ચાલીસ થાય ન થાય ત્યાં જ એમને ભાન થાય છે કે હવે છેલ્લો ચહેરો જ રહ્યો છે. એમાંથી આપોઆપ કરુણ ઘટના સર્જાય છે. ચહેરાની કરકસર કરવાની એમને ટેવ જ નથી હોતી. એમનો છેલ્લો ચહેરો તો એક અઠવાડિયામાં જ ઘસાઈ જાય છે, એમાં કાણાં પડી જાય છે ને ઠેકઠેકાણે એ કાગળ જેટલો પાતળો થઈ જાય છે. ધીમે ધીમે નીચેનું ચહેરાહીનતાનું અસ્તર દેખાવા માંડે છે ને પછી એ લોકો આ અસ્તરમાં જ હરેફરે છે.}}
{{ps |રત્ના: | કેટલાક તો વળી પોતાના ચહેરા અકલ્પ્ય વેગથી બદલ્યા જ કરે છે ને ઘસી નાખે છે. પહેલાં તો એમને એમ જ લાગે છે કે એમની પાસે કદીયે ખૂટે નહીં એટલા બધા ચહેરા છે. પણ હજી તો ચાલીસ થાય ન થાય ત્યાં જ એમને ભાન થાય છે કે હવે છેલ્લો ચહેરો જ રહ્યો છે. એમાંથી આપોઆપ કરુણ ઘટના સર્જાય છે. ચહેરાની કરકસર કરવાની એમને ટેવ જ નથી હોતી. એમનો છેલ્લો ચહેરો તો એક અઠવાડિયામાં જ ઘસાઈ જાય છે, એમાં કાણાં પડી જાય છે ને ઠેકઠેકાણે એ કાગળ જેટલો પાતળો થઈ જાય છે. ધીમે ધીમે નીચેનું ચહેરાહીનતાનું અસ્તર દેખાવા માંડે છે ને પછી એ લોકો આ અસ્તરમાં જ હરેફરે છે.નવનિધ કાંઈ બોલે છે. ગુસ્સે થતા પશુના અવાજ જેવો અવાજ.) હં…નવનિધ જવાબ નથી આપતો.) પણ આ સ્ત્રી, આ સ્ત્રી તો બંને હાથે માથું પકડીને એકદમ ઊંડી પોતાના અન્તરતમમાં ઊતરી ગઈ હતી. એને જોતાંવેંત હું મીનીપગે ચાલવા માંડ્યો. દીન જન વિચારમાં લીન થઈ ગયા હોય ત્યારે એમાં ભંગ ન પાડવો જોઈએ. એ લોકો જેની શોધ કરતા હોય એ કદાચ એમને જડી આવે. રસ્તો સાવ સૂનો હતો. એનો સૂનકાર ખુદ પોતાનાથી જ કંટાળી ગયો હતો. મારા પગ નીચેથી એણે મારાં પગલાં ઝડપી લીધાં ને એને લઈને, ચાખડીએ ચડીને જતો હોય એમ પટાક પટાક કરતો આ બાજુએ ચાલી ગયો. સ્ત્રી એકાએક ભયથી ચમકી ગઈ ને એટલી ઝડપથી, એટલા ઝનૂનથી પોતાના અન્તરતમથી ઉતરડાઈ ગઈ કે એનો ચહેરો એના હાથમાં જ રહી ગયો. એ હાથમાં મેં ચહેરાનું ખાલીખમ ખોળિયું પડેલું જોયું, એના બંને હાથ પર નજર માંડવી ને છતાં એમાં જે ઉતરડાઈ આવ્યું હતું એને જોવું નહીં એ માટે મારે અકથ્ય પરિશ્રમ કરવો પડ્યો. ચહેરાને આમ અંદરની બાજુએથી નિહાળતાં હું કમકમી ગયો. પરંતુ ચહેરા વિનાનું નગ્ન ઉતરડાયેલું મુખ જોઈને તો હું એથીય વધુ કમકમી ગયો. — નવનિધ તે દિવસે તમે રાઇનર મારિયા રિલ્કેની ‘નોટબુક’ આપી હતી ને? એમાંથી અનુવાદ કર્યો છે. કેવોક લાગે છે?}}
({{ps |નવનિધ | કાંઈ બોલે છે. ગુસ્સે થતા પશુના અવાજ જેવો અવાજ.) હં… }}
(હિંસક પશુની ગર્જના સાથે નવનિધ નો અવાજ જોડાઈ જાય છે.)
({{ps |નવનિધ | જવાબ નથી આપતો.) પણ આ સ્ત્રી, આ સ્ત્રી તો બંને હાથે માથું પકડીને એકદમ ઊંડી પોતાના અન્તરતમમાં ઊતરી ગઈ હતી. એને જોતાંવેંત હું મીનીપગે ચાલવા માંડ્યો. દીન જન વિચારમાં લીન થઈ ગયા હોય ત્યારે એમાં ભંગ ન પાડવો જોઈએ. એ લોકો જેની શોધ કરતા હોય એ કદાચ એમને જડી આવે. રસ્તો સાવ સૂનો હતો. એનો સૂનકાર ખુદ પોતાનાથી જ કંટાળી ગયો હતો. મારા પગ નીચેથી એણે મારાં પગલાં ઝડપી લીધાં ને એને લઈને, ચાખડીએ ચડીને જતો હોય એમ પટાક પટાક કરતો આ બાજુએ ચાલી ગયો. સ્ત્રી એકાએક ભયથી ચમકી ગઈ ને એટલી ઝડપથી, એટલા ઝનૂનથી પોતાના અન્તરતમથી ઉતરડાઈ ગઈ કે એનો ચહેરો એના હાથમાં જ રહી ગયો. એ હાથમાં મેં ચહેરાનું ખાલીખમ ખોળિયું પડેલું જોયું, એના બંને હાથ પર નજર માંડવી ને છતાં એમાં જે ઉતરડાઈ આવ્યું હતું એને જોવું નહીં એ માટે મારે અકથ્ય પરિશ્રમ કરવો પડ્યો. ચહેરાને આમ અંદરની બાજુએથી નિહાળતાં હું કમકમી ગયો. પરંતુ ચહેરા વિનાનું નગ્ન ઉતરડાયેલું મુખ જોઈને તો હું એથીય વધુ કમકમી ગયો. — }}
{{ps |નવનિધ |, તે દિવસે તમે રાઇનર મારિયા રિલ્કેની ‘નોટબુક’ આપી હતી ને? એમાંથી અનુવાદ કર્યો છે. કેવોક લાગે છે?}}
(હિંસક પશુની ગર્જના સાથે {{ps |નવનિધ |નો અવાજ જોડાઈ જાય છે.)
{{ps |નવનિધ |: ધૂળ કેવું લાગે છે! આ તો અનુવાદનો અનુવાદ! દોઢડાહી નહીં તો! રિલ્કેનો અનુવાદ જર્મન ભાષા જાણ્યા વિના? ધૃષ્ટતા! નરી ધૃષ્ટતા! એકદમ રિલ્કે સુધી પહોંચી ગયા! રિલ્કેને હાથ લગાડતાં પહેલાં ડાચું તો જોવું હતું દર્પણમાં!}}

{{ps |રત્ના: | મને ખૂબ ગમ્યું એટલે અનુવાદ કર્યો. ગમ્યું ન હોય તો કહો ને કે ગમ્યું નથી. ભૂલ થઈ હોય તો સુધારી આપો.}}
{{ps |રત્ના: | મને ખૂબ ગમ્યું એટલે અનુવાદ કર્યો. ગમ્યું ન હોય તો કહો ને કે ગમ્યું નથી. ભૂલ થઈ હોય તો સુધારી આપો.}}
Line 456: Line 452:
{{ps |લીના: | હું પીતી નથી. તમારે પીવી હોય તો પીઓ. પણ બહાર જઈને.}}
{{ps |લીના: | હું પીતી નથી. તમારે પીવી હોય તો પીઓ. પણ બહાર જઈને.}}
{{ps |હુમલાખોર: | મારે પીવાની જરૂર નથી, ચાલ. પી જા. પી જા.}}
{{ps |હુમલાખોર: | મારે પીવાની જરૂર નથી, ચાલ. પી જા. પી જા.}}
{{ps |લીના: | ના.
{{ps |લીના: | ના.(હુમલાખોર લીનાને તમાચો મારે છે.)}}
(હુમલાખોર લીનાને તમાચો મારે છે.)
{{ps |હુમલાખોર: | પી જા, કહું છું. (લીના ભાગવા જાય છે.) એમ?}}
{{ps |હુમલાખોર: | પી જા, કહું છું. (લીના ભાગવા જાય છે.) એમ?}}
(લીનાને પકડે છે.)
(લીનાને પકડે છે.)
Line 535: Line 530:
{{ps |વિવાન: | આ ચહેરો મારો નથી એવું એને ભાન થાય છે એ શું ઓછું મહત્ત્વનું છે? એ પોતાના ચહેરાની શોધ શા માટે નથી કરતો? આપઘાત જ શા માટે કરે છે?}}
{{ps |વિવાન: | આ ચહેરો મારો નથી એવું એને ભાન થાય છે એ શું ઓછું મહત્ત્વનું છે? એ પોતાના ચહેરાની શોધ શા માટે નથી કરતો? આપઘાત જ શા માટે કરે છે?}}
{{ps |અસીમા: | કોણ જાણે! (પળવાર મૌન.) હું તો તારા આ એકસામટા સવાલોથી એકદમ મૂંઝાઈ જાઉં છું. હવે આપઘાતની રમત રમવાનું મને નહીં ફાવે.}}
{{ps |અસીમા: | કોણ જાણે! (પળવાર મૌન.) હું તો તારા આ એકસામટા સવાલોથી એકદમ મૂંઝાઈ જાઉં છું. હવે આપઘાતની રમત રમવાનું મને નહીં ફાવે.}}
{{ps |વિવાન: | તો બીજું કાંઈક વિચાર.}}}}
{{ps |વિવાન: | તો બીજું કાંઈક વિચાર.}}
{{ps |અસીમા: | હં… (થોડી વાર વિચાર કરી) યસ! સવારે તેં}}
{{ps |અસીમા: | હં… (થોડી વાર વિચાર કરી) યસ! સવારે તેં}}
{{ps |નવનિધ | ને રત્નાનાં નામ લીધાં હતાં. રાઇટ? એ બંને વિશે હું માત્ર આટલું જ જાણું છું. રત્નાએ પૂછ્યું કે હું અહીંયાં ઊંઘીને ઊઠું છું ત્યારે મારી કમ્મર કેમ દુઃખે છે. ને {{ps |નવનિધ |ે રત્નાને મારી. લેટ્સ ઇમ્પ્રોવાઇઝ ધેમ. રાઇટ?}}
નવનિધને રત્નાનાં નામ લીધાં હતાં. રાઇટ? એ બંને વિશે હું માત્ર આટલું જ જાણું છું. રત્નાએ પૂછ્યું કે હું અહીંયાં ઊંઘીને ઊઠું છું ત્યારે મારી કમ્મર કેમ દુઃખે છે. ને નવનિધ રત્નાને મારી. લેટ્સ ઇમ્પ્રોવાઇઝ ધેમ. રાઇટ?
{{ps |વિવાન: | રાઇટ. સ્ટાર્ટ.}}
{{ps |વિવાન: | રાઇટ. સ્ટાર્ટ.}}
*
*
Line 556: Line 551:
{{ps |રત્ના: | નાના બાળકની જેમ? હવે હું આવી ભૂલ ક્યારેય નહીં કરું.}}
{{ps |રત્ના: | નાના બાળકની જેમ? હવે હું આવી ભૂલ ક્યારેય નહીં કરું.}}
{{ps |નવનિધ |: રત્ના! આઇ ડિડન્ટ મીન ધૅટ. મારો સ્વભાવ જ એવો છે. મારું બોલવું તારે મન પર લેવું જ નહીં.}}
{{ps |નવનિધ |: રત્ના! આઇ ડિડન્ટ મીન ધૅટ. મારો સ્વભાવ જ એવો છે. મારું બોલવું તારે મન પર લેવું જ નહીં.}}
{{ps |રત્ના: | તમારે એમ તો નથી કહેવું ને કે તમારા શબ્દોના રણકાને રત્ના પારખી શકતી નથી? (પળવાર મૌન.) અરે,}}
{{ps |રત્ના: | તમારે એમ તો નથી કહેવું ને કે તમારા શબ્દોના રણકાને રત્ના પારખી શકતી નથી? (પળવાર મૌન.) અરે,નવનિધ ! આજે એક સરપ્રાઇઝ લાવી છું.}}
{{ps |નવનિધ |! આજે એક સરપ્રાઇઝ લાવી છું.}}
{{ps |નવનિધ |: લેટ્સ હેવ ઇટ રાઇટ ફ્રોમ ધ હોર્સિઝ માઉથ – આઇ મીન, ધ મેર્સ માઉથ.}}
{{ps |નવનિધ |: લેટ્સ હેવ ઇટ રાઇટ ફ્રોમ ધ હોર્સિઝ માઉથ – આઇ મીન, ધ મેર્સ માઉથ.}}
{{ps |રત્ના: | મને એક વાર્તા સૂઝી છે.}}
{{ps |રત્ના: | મને એક વાર્તા સૂઝી છે.}}
Line 571: Line 565:
{{ps |રત્ના: | તમારી વાત મેં ક્યારે નથી માની?}}
{{ps |રત્ના: | તમારી વાત મેં ક્યારે નથી માની?}}
{{ps |નવનિધ |: પણ જો તો ખરી. તારો ચહેરો કેટલો ઊતરી ગયો છે. હં… એમ કર. (ટૅબ્લેટ આપતાં) આ હમણાં ને હમણાં લઈ લે.}}
{{ps |નવનિધ |: પણ જો તો ખરી. તારો ચહેરો કેટલો ઊતરી ગયો છે. હં… એમ કર. (ટૅબ્લેટ આપતાં) આ હમણાં ને હમણાં લઈ લે.}}
{{ps |રત્ના: | ના, {{ps |નવનિધ |! આ મારે અત્યારે નથી લેવી. વાર્તા લખવી છે. આ લઉં છું ને મને ઘેન ચડે છે ને પછી કોઈ જાતનું ભાન જ રહેતું નથી.}}
{{ps |રત્ના: | ના, નવનિધ ! આ મારે અત્યારે નથી લેવી. વાર્તા લખવી છે. આ લઉં છું ને મને ઘેન ચડે છે ને પછી કોઈ જાતનું ભાન જ રહેતું નથી.}}
{{ps |નવનિધ |: થાકને લીધે, નબળાઈને લીધે એની તરત અસર થાય છે ને તને ઘસઘસાટ ઊંઘ આવી જાય છે. ધૅટ્સ ગૂડ ફોર યૂ. ચાલ, લઈ લે જોઉં.}}
{{ps |નવનિધ |: થાકને લીધે, નબળાઈને લીધે એની તરત અસર થાય છે ને તને ઘસઘસાટ ઊંઘ આવી જાય છે. ધૅટ્સ ગૂડ ફોર યૂ. ચાલ, લઈ લે જોઉં.}}
{{ps |રત્ના: | ના, આજે તો નહીં જ.}}
{{ps |રત્ના: | ના, આજે તો નહીં જ.}}
Line 577: Line 571:
{{ps |રત્ના: | ભલે. થોડી વાર પછી.}}
{{ps |રત્ના: | ભલે. થોડી વાર પછી.}}
{{ps |નવનિધ |: હવે રત્ના ખરી. (પળવાર મૌન.) રત્ના! મને અવારનવાર થાય છે કે તું અહીંયાં શા માટે આવે છે? વ્હાય! વ્હાય!}}
{{ps |નવનિધ |: હવે રત્ના ખરી. (પળવાર મૌન.) રત્ના! મને અવારનવાર થાય છે કે તું અહીંયાં શા માટે આવે છે? વ્હાય! વ્હાય!}}
{{ps |રત્ના: | વિવાન બોલાવે ને અસીમા – (અસીમા ભૂલ સુધારે છે.) {{ps |નવનિધ | બોલાવે ને રત્ના ન આવે?}}
{{ps |રત્ના: | વિવાન બોલાવે ને અસીમા – (અસીમા ભૂલ સુધારે છે.) નવનિધ બોલાવે ને રત્ના ન આવે?}}
{{ps |નવનિધ |: આટલી સરળતાથી? જરાય આનાકાની વિના? હું શા માટે બોલાવું છું, ખબર છે?}}
{{ps |નવનિધ |: આટલી સરળતાથી? જરાય આનાકાની વિના? હું શા માટે બોલાવું છું, ખબર છે?}}
{{ps |રત્ના: | એની ચિંતા બોલાવનારે કરવાની. મને તમારી પ્રતિભામાં શ્રદ્ધા છે. એક જ વાતનું દુઃખ છે – જગત તમારી પૂરી કદર કરતું નથી. તમારી પ્રતિભાનો પ્રચાર કરવામાં હું ધન્યતા માનું છું. મને તો પૂરેપૂરી ખાતરી છે કે એક દિવસ તમારી પ્રતિભાની જરૂર કદર થશે.}}

Line 585: Line 579:
{{ps |રત્ના: | મને કહો તો ખરા કે તમને શાની ઊણપ સાલે છે? શાનો અસંતોષ કોરી ખાય છે? હું અહીંયાં આવું છું છતાં બધું જ વ્યર્થ, વ્યર્થ… કાંઈ જ ફેર પડ્યો નથી.}}
{{ps |રત્ના: | મને કહો તો ખરા કે તમને શાની ઊણપ સાલે છે? શાનો અસંતોષ કોરી ખાય છે? હું અહીંયાં આવું છું છતાં બધું જ વ્યર્થ, વ્યર્થ… કાંઈ જ ફેર પડ્યો નથી.}}
{{ps |નવનિધ |: આઇ સી. તો તમે મારામાં ફેર પાડવા અહીંયાં પધારો છો, એમ? મારા પર ઉપકાર કરવા પધારો છો, એમ?}}
{{ps |નવનિધ |: આઇ સી. તો તમે મારામાં ફેર પાડવા અહીંયાં પધારો છો, એમ? મારા પર ઉપકાર કરવા પધારો છો, એમ?}}
{{ps |રત્ના: | (એકાએક આક્રોશથી) {{ps |નવનિધ |! હું કોઈનાંયે વિના કારણ કડવાં વેણ સાંખી લેતી નથી. આજ સુધી કાંઈ બોલી નથી એટલે એવું તો નહીં–}}
{{ps |રત્ના: | (એકાએક આક્રોશથી) નવનિધ ! હું કોઈનાંયે વિના કારણ કડવાં વેણ સાંખી લેતી નથી. આજ સુધી કાંઈ બોલી નથી એટલે એવું તો નહીં–}}
{{ps |નવનિધ |: (પાગલની જેમ) રત્ના!}}
{{ps |નવનિધ |: (પાગલની જેમ) રત્ના!}}
{{ps |રત્ના: | એવું તો નહીં જ માનતા કે મારું ગમે ત્યારે, ગમે તેવું અપમાન કરવાનો મેં તમને પરવાનો ફાડી દીધો છે.}}
{{ps |રત્ના: | એવું તો નહીં જ માનતા કે મારું ગમે ત્યારે, ગમે તેવું અપમાન કરવાનો મેં તમને પરવાનો ફાડી દીધો છે.}}
Line 601: Line 595:
(રત્નાનું ગળું દાબે છે.)
(રત્નાનું ગળું દાબે છે.)
{{ps |રત્ના: | (મૂંઝાતાં) દાબી દો, દાબી દો. હવે બાકીયે શું રહ્યું છે! છતાં સાફ સાફ સાંભળી લો. હું મરીશ તો પણ એ મારો નિર્ણય હશે. હું જીવીશ તો પણ એ મારો નિર્ણય હશે.}}
{{ps |રત્ના: | (મૂંઝાતાં) દાબી દો, દાબી દો. હવે બાકીયે શું રહ્યું છે! છતાં સાફ સાફ સાંભળી લો. હું મરીશ તો પણ એ મારો નિર્ણય હશે. હું જીવીશ તો પણ એ મારો નિર્ણય હશે.}}
(‘નિર્ણય હશે’ના પડઘા. {{ps |નવનિધ | રત્નાને ધક્કો મારે છે. રત્ના ટેબલ સાથે અથડાય છે. ટેબલ પછડાય છે.)
(‘નિર્ણય હશે’ના પડઘા. નવનિધ રત્નાને ધક્કો મારે છે. રત્ના ટેબલ સાથે અથડાય છે. ટેબલ પછડાય છે.)
*
*
(પળવાર મૌન. અસીમા નીચે પડ્યા પડ્યા જ મોકળે મને હસે છે, તાળી પાડે છે.)
(પળવાર મૌન. અસીમા નીચે પડ્યા પડ્યા જ મોકળે મને હસે છે, તાળી પાડે છે.)
Line 609: Line 603:
{{ps |વિવાન: | તું જરાય ઊણી ઊતરી નથી. રત્નાની પળેપળને તેં આબેહૂબ જીવતી કરી! સંઘેડાઉતાર! એના શબ્દો હજીયે મારો કેડો છોડતા નથી.}}
{{ps |વિવાન: | તું જરાય ઊણી ઊતરી નથી. રત્નાની પળેપળને તેં આબેહૂબ જીવતી કરી! સંઘેડાઉતાર! એના શબ્દો હજીયે મારો કેડો છોડતા નથી.}}
(‘તો પણ એ મારો નિર્ણય હશે’ના આછા પડઘા.)
(‘તો પણ એ મારો નિર્ણય હશે’ના આછા પડઘા.)
{{ps |અસીમા: | તેં પણ અજબ પરકાયાપ્રવેશ કર્યો હતો. નખશિખ}}
{{ps |અસીમા: | તેં પણ અજબ પરકાયાપ્રવેશ કર્યો હતો. નખશિખ નવનિધ ! એકાદ પળ તો હું સાચેસાચ કમ્પી ઊઠી હતી.}}
{{ps |નવનિધ |! એકાદ પળ તો હું સાચેસાચ કમ્પી ઊઠી હતી.}}
{{ps |વિવાન: | (વિહ્વળતાથી) અસીમા! અસીમા!}}
{{ps |વિવાન: | (વિહ્વળતાથી) અસીમા! અસીમા!}}
(બેસી જાય છે.)
(બેસી જાય છે.)
Line 623: Line 616:
*
*
(સંગીત)
(સંગીત)
{{ps |વિવાન: | અસીમાને કેમ સમજાવું કે આ ઉઝરડાની વાત નથી, કુશળતાની વાત નથી, પાત્રમાંથી બહાર આવવાની વાત નથી. મારી એકેએક વાત એ તરત માની લે છે. એને શંકા આવતી જ નથી. આટલી શક્તિ એનામાં ક્યાંથી આવે છે? આજે મને જોઈને એને જરૂર ભય લાગ્યો હશે. મારી બેચેની એને અચૂક સતાવતી હશે. છતાં એને કેમ જરા જેટલોયે વહેમ આવતો નથી? કે પછી એ મને જણાવા દેતી નથી? એટલા માટે જ એ ફોન કરવા ચાલી ગઈ? મારા હાથ કેમ એનું ગળું છોડતા નહોતા? આ}}
{{ps |વિવાન: | અસીમાને કેમ સમજાવું કે આ ઉઝરડાની વાત નથી, કુશળતાની વાત નથી, પાત્રમાંથી બહાર આવવાની વાત નથી. મારી એકેએક વાત એ તરત માની લે છે. એને શંકા આવતી જ નથી. આટલી શક્તિ એનામાં ક્યાંથી આવે છે? આજે મને જોઈને એને જરૂર ભય લાગ્યો હશે. મારી બેચેની એને અચૂક સતાવતી હશે. છતાં એને કેમ જરા જેટલોયે વહેમ આવતો નથી? કે પછી એ મને જણાવા દેતી નથી? એટલા માટે જ એ ફોન કરવા ચાલી ગઈ? મારા હાથ કેમ એનું ગળું છોડતા નહોતા? આ નવનિધ કોણ છે? એ કેમ મારો કેડો છોડતો નથી? આપઘાતની વાત કરતાં મેં શું કહ્યું હતું? મોજડી ઉતારી શકાય નહીં ને છતાં નૃત્ય અટકાવવું હોય તો નૃત્યાંગનાએ શું કરવું? મારે પણ એ જ કરવું પડશે? ઓહ… આ સવાલ પર સવાલનો અન્ત નહીં જ આવે? સવાલમાંથી વેદના જન્મે છે કે વેદનામાંથી સવાલ? સવાલનો અન્ત આવશે ત્યારે વેદનાનું શું થશે? (અદમ્ય બેચેનીથી) અસીમા! અસીમા!}}
{{ps |નવનિધ | કોણ છે? એ કેમ મારો કેડો છોડતો નથી? આપઘાતની વાત કરતાં મેં શું કહ્યું હતું? મોજડી ઉતારી શકાય નહીં ને છતાં નૃત્ય અટકાવવું હોય તો નૃત્યાંગનાએ શું કરવું? મારે પણ એ જ કરવું પડશે? ઓહ… આ સવાલ પર સવાલનો અન્ત નહીં જ આવે? સવાલમાંથી વેદના જન્મે છે કે વેદનામાંથી સવાલ? સવાલનો અન્ત આવશે ત્યારે વેદનાનું શું થશે? (અદમ્ય બેચેનીથી) અસીમા! અસીમા!}}
(અસીમા દોડતી આવે છે.)
(અસીમા દોડતી આવે છે.)
{{ps |અસીમા: | વિવાન! વિવાન! શું થાય છે, વિવાન?}}
{{ps |અસીમા: | વિવાન! વિવાન! શું થાય છે, વિવાન?}}
Line 659: Line 651:
{{ps |અસીમા: | (ચીસ પાડતાં) વિવાન! (દોડતાં દોડતાં) વિવાન!}}
{{ps |અસીમા: | (ચીસ પાડતાં) વિવાન! (દોડતાં દોડતાં) વિવાન!}}
(મૅનેજર પાછળ દોડે છે. બંદૂક ફૂટવાના અવાજના પડઘા પડે છે. એમાંથી સંગીત પ્રગટે છે.)
(મૅનેજર પાછળ દોડે છે. બંદૂક ફૂટવાના અવાજના પડઘા પડે છે. એમાંથી સંગીત પ્રગટે છે.)
(પડદો)
<center>(પડદો)</center>
{{Right|(રૂમ નંબર નવ)}}
{{Right|(રૂમ નંબર નવ)}}<br>
*
*
<br>
{{HeaderNav2
|previous = તીન બંદર
|next = મામુનીનાં શ્યામગુલાબ
}}
18,450

edits