કાવ્ય-આચમન શ્રેણી – ચિનુ મોદી/૧૩.મોભો: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૩.મોભો|}} <poem> ડર મને મારો જ થોડો હોય છે, કાચમાં ચ્હેરાને જોવ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 6: | Line 6: | ||
ડર મને મારો જ થોડો હોય છે, | ડર મને મારો જ થોડો હોય છે, | ||
કાચમાં ચ્હેરાને જોવો હોય છે. | કાચમાં ચ્હેરાને જોવો હોય છે. | ||
કોઈ કાયમ કેમ જોતો હોય છે ? | કોઈ કાયમ કેમ જોતો હોય છે ? | ||
આપણા ક્ષણક્ષણના દોષો હોય છે. | આપણા ક્ષણક્ષણના દોષો હોય છે. | ||
શ્વાસની હલચલ તે હો હો હોય છે, | શ્વાસની હલચલ તે હો હો હોય છે, | ||
સૂનકારે કોણ કોનો હોય છે ? | સૂનકારે કોણ કોનો હોય છે ? | ||
ઊંઘ આવે તો તરત મીંચો નયન, | ઊંઘ આવે તો તરત મીંચો નયન, | ||
રાતનો ક્યારે ભરોસો હોય છે ? | રાતનો ક્યારે ભરોસો હોય છે ? | ||
પી જઉં પયગંબરોનાં પાપને, | પી જઉં પયગંબરોનાં પાપને, | ||
શબ્દના તો લાખ રોગો હોય છે. | શબ્દના તો લાખ રોગો હોય છે. | ||
હું ફરી ક્યાંથી હવે માણસ બનું ? | હું ફરી ક્યાંથી હવે માણસ બનું ? | ||
ડોકમાં ઇચ્છાનો દોરો હોય છે. | ડોકમાં ઇચ્છાનો દોરો હોય છે. | ||
સ્વર્ગની લાલચ ન આપો, શેખજી, | સ્વર્ગની લાલચ ન આપો, શેખજી, | ||
મોતનો પણ એક મોભો હોય છે. | મોતનો પણ એક મોભો હોય છે. | ||
તા. ૧૧/૧૨-૬-૭૪ | તા. ૧૧/૧૨-૬-૭૪ | ||
{{Right|(દર્પણની ગલીમાં, ૧૯૭૫, પૃ. ૩)}} | {{Right|(દર્પણની ગલીમાં, ૧૯૭૫, પૃ. ૩)}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૧૨.અજાણ્યા આ શ્હેરે | |||
|next = ૧૪.ખાલીપો | |||
}} |
Revision as of 07:27, 13 June 2022
૧૩.મોભો
ડર મને મારો જ થોડો હોય છે,
કાચમાં ચ્હેરાને જોવો હોય છે.
કોઈ કાયમ કેમ જોતો હોય છે ?
આપણા ક્ષણક્ષણના દોષો હોય છે.
શ્વાસની હલચલ તે હો હો હોય છે,
સૂનકારે કોણ કોનો હોય છે ?
ઊંઘ આવે તો તરત મીંચો નયન,
રાતનો ક્યારે ભરોસો હોય છે ?
પી જઉં પયગંબરોનાં પાપને,
શબ્દના તો લાખ રોગો હોય છે.
હું ફરી ક્યાંથી હવે માણસ બનું ?
ડોકમાં ઇચ્છાનો દોરો હોય છે.
સ્વર્ગની લાલચ ન આપો, શેખજી,
મોતનો પણ એક મોભો હોય છે.
તા. ૧૧/૧૨-૬-૭૪
(દર્પણની ગલીમાં, ૧૯૭૫, પૃ. ૩)