કાવ્ય-આચમન શ્રેણી – ચિનુ મોદી/૨૨.ઝેર જાણી ચાખી જોવું જોઈએ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૨૨.ઝેર જાણી ચાખી જોવું જોઈએ|}} <poem> ઝેર જાણી ચાખી જોવું જોઈએ,...")
 
No edit summary
Line 6: Line 6:
ઝેર જાણી ચાખી જોવું જોઈએ,
ઝેર જાણી ચાખી જોવું જોઈએ,
શ્વાસ છોડી ચાલી જોવું જોઈએ.
શ્વાસ છોડી ચાલી જોવું જોઈએ.
તું નથી એવા સમયના સ્થળ વિશે
તું નથી એવા સમયના સ્થળ વિશે
કલ્પી લેવું, ધારી જોવું જોઈએ.
કલ્પી લેવું, ધારી જોવું જોઈએ.
પારકા બે હાથના સંબંધમાં
પારકા બે હાથના સંબંધમાં
લોહી જેવું લાવી જોવું જોઈએ.
લોહી જેવું લાવી જોવું જોઈએ.
ચાડિયાને રણમાં રોપો એ પ્રથમ  
ચાડિયાને રણમાં રોપો એ પ્રથમ  
રેતનું છળ ગાળી જોવું જોઈએ.
રેતનું છળ ગાળી જોવું જોઈએ.
ઠાઠ ભભકા એ જ છે ‘ઇર્શાદ’ના,
ઠાઠ ભભકા એ જ છે ‘ઇર્શાદ’ના,
ઘર બળે તો તાપી જોવું જોઈએ.
ઘર બળે તો તાપી જોવું જોઈએ.
{{Right|(ઇર્શાદગઢ, પૃ.૧૫)}}
{{Right|(ઇર્શાદગઢ, પૃ.૧૫)}}
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૨૧.પર્વતને નામે પથ્થર...
|next = ૨૩.આપણો વ્હેવાર જૂઠો
}}

Revision as of 07:16, 14 June 2022


૨૨.ઝેર જાણી ચાખી જોવું જોઈએ

ઝેર જાણી ચાખી જોવું જોઈએ,
શ્વાસ છોડી ચાલી જોવું જોઈએ.

તું નથી એવા સમયના સ્થળ વિશે
કલ્પી લેવું, ધારી જોવું જોઈએ.

પારકા બે હાથના સંબંધમાં
લોહી જેવું લાવી જોવું જોઈએ.

ચાડિયાને રણમાં રોપો એ પ્રથમ
રેતનું છળ ગાળી જોવું જોઈએ.

ઠાઠ ભભકા એ જ છે ‘ઇર્શાદ’ના,
ઘર બળે તો તાપી જોવું જોઈએ.
(ઇર્શાદગઢ, પૃ.૧૫)