કાવ્ય-આચમન શ્રેણી – ચિનુ મોદી/૨૩.આપણો વ્હેવાર જૂઠો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૨૩.આપણો વ્હેવાર જૂઠો|}} <poem> આપણો વ્હેવાર જૂઠો, આપણી સમજણ ગલત,...")
 
No edit summary
Line 6: Line 6:
આપણો વ્હેવાર જૂઠો, આપણી સમજણ ગલત,
આપણો વ્હેવાર જૂઠો, આપણી સમજણ ગલત,
લાગણીમય તોય છે તારી રમત, મારી રમત.
લાગણીમય તોય છે તારી રમત, મારી રમત.
સાત સપનાં, એક સૂડો, પાંદડાંનું આ જગત,
સાત સપનાં, એક સૂડો, પાંદડાંનું આ જગત,
થાય છે લીલો-સૂકો તારો વખત, મારો વખત.
થાય છે લીલો-સૂકો તારો વખત, મારો વખત.
પથ્થરોના પેટનું પાણી લઈને હાથમાં,
પથ્થરોના પેટનું પાણી લઈને હાથમાં,
ઊંઘના ઘરમાં જશું, તારી શરત, મારી શરત.
ઊંઘના ઘરમાં જશું, તારી શરત, મારી શરત.
વાંઝિયા આ શબ્દના વસ્તારના ભારે ઋણી,
વાંઝિયા આ શબ્દના વસ્તારના ભારે ઋણી,
ઠીક સચવાઈ ગયું તારું અસત, મારું અસત.
ઠીક સચવાઈ ગયું તારું અસત, મારું અસત.
શોધમાં ‘ઇર્શાદ’ છે, ચ્હેરા વગરનો આદમી
શોધમાં ‘ઇર્શાદ’ છે, ચ્હેરા વગરનો આદમી
જે નથી હોતો કદી તારો ફક્ત, મારો ફક્ત.
જે નથી હોતો કદી તારો ફક્ત, મારો ફક્ત.
{{Right|(ઇર્શાદગઢ, પૃ.૧૭)}}
{{Right|(ઇર્શાદગઢ, પૃ.૧૭)}}
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૨૨.ઝેર જાણી ચાખી જોવું જોઈએ
|next = ૨૪.લાગણીવશ હાથમાંથી
}}

Revision as of 07:21, 14 June 2022


૨૩.આપણો વ્હેવાર જૂઠો

આપણો વ્હેવાર જૂઠો, આપણી સમજણ ગલત,
લાગણીમય તોય છે તારી રમત, મારી રમત.

સાત સપનાં, એક સૂડો, પાંદડાંનું આ જગત,
થાય છે લીલો-સૂકો તારો વખત, મારો વખત.

પથ્થરોના પેટનું પાણી લઈને હાથમાં,
ઊંઘના ઘરમાં જશું, તારી શરત, મારી શરત.

વાંઝિયા આ શબ્દના વસ્તારના ભારે ઋણી,
ઠીક સચવાઈ ગયું તારું અસત, મારું અસત.

શોધમાં ‘ઇર્શાદ’ છે, ચ્હેરા વગરનો આદમી
જે નથી હોતો કદી તારો ફક્ત, મારો ફક્ત.
(ઇર્શાદગઢ, પૃ.૧૭)