કાવ્ય-આચમન શ્રેણી – ચિનુ મોદી/૩૩.અવાજોના ઘુઘવાતા દરિયાની વચ્ચે: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩૩.અવાજોના ઘુઘવાતા દરિયાની વચ્ચે|}} <poem> અવાજોના ઘુઘવાતા દર...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 6: | Line 6: | ||
અવાજોના ઘુઘવાતા દરિયાની વચ્ચે, | અવાજોના ઘુઘવાતા દરિયાની વચ્ચે, | ||
::: સતત મૌન પાળીને બેસી રહ્યો છું; | ::: સતત મૌન પાળીને બેસી રહ્યો છું; | ||
તમે હોવ છો ને નથી કેમ હોતાં ? | તમે હોવ છો ને નથી કેમ હોતાં ? | ||
::: થતો પ્રશ્ન ખાળીને બેસી રહ્યો છું. | ::: થતો પ્રશ્ન ખાળીને બેસી રહ્યો છું. | ||
પવનનાં પગેરું નથી શોધતો હું, | પવનનાં પગેરું નથી શોધતો હું, | ||
::: તમે આજ પણ ચાલતાં મારી સાથે; | ::: તમે આજ પણ ચાલતાં મારી સાથે; | ||
નથી કેમ એંધાણ મળતાં કશાં યે, | નથી કેમ એંધાણ મળતાં કશાં યે, | ||
::: નજર બેઉ ઢાળીને બેસી રહ્યો છું. | ::: નજર બેઉ ઢાળીને બેસી રહ્યો છું. | ||
બધા પ્હાડ મૂંગા ઊભા છે સદંતર, | બધા પ્હાડ મૂંગા ઊભા છે સદંતર, | ||
::: ભલે ચીસ પાડું નથી ક્યાંય પડઘો; | ::: ભલે ચીસ પાડું નથી ક્યાંય પડઘો; | ||
હવે પ્હાડ, પથ્થરને ફેંકી શકે છે, | હવે પ્હાડ, પથ્થરને ફેંકી શકે છે, | ||
::: હવે જાત ગાળીને બેસી રહ્યો છું. | ::: હવે જાત ગાળીને બેસી રહ્યો છું. | ||
અરીસા વગર ક્યાંક દેખાઉં છું હું, | અરીસા વગર ક્યાંક દેખાઉં છું હું, | ||
::: મને મારી ભ્રમણા મુબારક હજી પણ; | ::: મને મારી ભ્રમણા મુબારક હજી પણ; | ||
હજી પણ કશું કૈંક એવું છે જેને, | હજી પણ કશું કૈંક એવું છે જેને, | ||
::: તમારામાં ભાળીને બેસી રહ્યો છું. | ::: તમારામાં ભાળીને બેસી રહ્યો છું. | ||
મને કોક ‘ઇર્શાદ’ સમજી શકે તો, | મને કોક ‘ઇર્શાદ’ સમજી શકે તો, | ||
::: ઉતારું અહીં સ્વર્ગ ધરતી ઉપર હું; | ::: ઉતારું અહીં સ્વર્ગ ધરતી ઉપર હું; | ||
વધે થોડી સમજણ એ ઇચ્છાથી અહીંયાં, | વધે થોડી સમજણ એ ઇચ્છાથી અહીંયાં, | ||
::: પલાંઠી હું વાળીને બેસી રહ્યો છું. | ::: પલાંઠી હું વાળીને બેસી રહ્યો છું. | ||
{{Right|(અફવા, પૃ.૧૦૩)}} | {{Right|(અફવા, પૃ.૧૦૩)}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૩૨.કળી જેમ... | |||
|next = ૩૪.જોતજોતાંમાં... | |||
}} |
Revision as of 07:54, 14 June 2022
૩૩.અવાજોના ઘુઘવાતા દરિયાની વચ્ચે
અવાજોના ઘુઘવાતા દરિયાની વચ્ચે,
સતત મૌન પાળીને બેસી રહ્યો છું;
તમે હોવ છો ને નથી કેમ હોતાં ?
થતો પ્રશ્ન ખાળીને બેસી રહ્યો છું.
પવનનાં પગેરું નથી શોધતો હું,
તમે આજ પણ ચાલતાં મારી સાથે;
નથી કેમ એંધાણ મળતાં કશાં યે,
નજર બેઉ ઢાળીને બેસી રહ્યો છું.
બધા પ્હાડ મૂંગા ઊભા છે સદંતર,
ભલે ચીસ પાડું નથી ક્યાંય પડઘો;
હવે પ્હાડ, પથ્થરને ફેંકી શકે છે,
હવે જાત ગાળીને બેસી રહ્યો છું.
અરીસા વગર ક્યાંક દેખાઉં છું હું,
મને મારી ભ્રમણા મુબારક હજી પણ;
હજી પણ કશું કૈંક એવું છે જેને,
તમારામાં ભાળીને બેસી રહ્યો છું.
મને કોક ‘ઇર્શાદ’ સમજી શકે તો,
ઉતારું અહીં સ્વર્ગ ધરતી ઉપર હું;
વધે થોડી સમજણ એ ઇચ્છાથી અહીંયાં,
પલાંઠી હું વાળીને બેસી રહ્યો છું.
(અફવા, પૃ.૧૦૩)