ભદ્રંભદ્ર: Difference between revisions

no edit summary

No edit summary

(3 intermediate revisions by the same user not shown)
Line 1: Line 1:
{{BookCover
{{BookCover
|cover_image = File:Cover yellow.jpg
|cover_image = File:Bhadrambhadra-title.jpg
|title = ભદ્રંભદ્ર

|title = ભદ્રંભદ્ર

|author = રમણભાઈ મ. નીલકંઠ

|author = રમણભાઈ મ. નીલકંઠ

{{ContentBox
{{ContentBox
Line 24: Line 25:

* [[ભદ્રંભદ્ર/પ્રારંભિક | પ્રારંભિક]]

== [[ભદ્રંભદ્ર/પ્રારંભિક | '''પ્રારંભિક: લેખક-કૃતિ-પરિચય, મુખપૃષ્ઠ, પ્રસ્તાવના, અર્પણ''']] ==

== '''૧. નામધારણ''' ==
== '''૧. નામધારણ''' ==
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 360: Line 364:
ત્યાં લોકોનાં ટોળાં આવેલાં હતાં તથા આવ્યે જતાં હતાં. શોરબકોર થઈ રહ્યો હતો. કાને પડ્યું સંભળાતું નહોતું. સભાનો ઉદ્દેશ પહેલેથી લોકોનાં મનમાં ઠસાવવા જાતજાતનાં ચોપાનિયાં તથા પાનિયાં વહેંચાતાં હતાં. કેટલાંકમાં ગોરક્ષાનો બોધ હતો. કેટલાંકમાં સુતરપાડા ગામમાં કેદારેશ્વર મંદિરના બાવાના નિર્વાહ સારુ ઉઘરાણીની રકમો માગેલી હતી. કેટલાકમાં ‘સાડાત્રણ દોસ્તદારની વાર્તા’ના ગુણ તથા રસિકતા વર્ણવેલાં હતાં. કેટલાંકમાં બલવર્ધક ચૂર્ણની રામબાણ સફળતા વિસ્તાર તથા ઉદાહરણ સહિત પ્રસિદ્ધ કરેલી હતી. આવા મોટા પાયા પર તથા વિવિધ સામગ્રીથી ઊભી કરેલી સભાની અદ્ભુત યોજના ભદ્રંભદ્રે પણ કલ્પી નહોતી.

[[File:Sarasvatichandra Laghu-Back.jpg|frameless|center]]

[[File:Bhadrambhadra image3.jpg|frameless|center]]

== '''૬. માધવબાગમાં સભા''' ==
== '''૬. માધવબાગમાં સભા''' ==