18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨.તો?|}} <poem> શ્વાસમાં છલકાય છાની ગંધ તો ? ને બધે ચર્ચાય આ સંબંધ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૨.તો?|}} | {{Heading|૨.તો?| ચિનુ મોદી}} | ||
<poem> | <poem> | ||
શ્વાસમાં છલકાય છાની ગંધ તો ? | શ્વાસમાં છલકાય છાની ગંધ તો ? | ||
ને બધે ચર્ચાય આ સંબંધ તો ? | ને બધે ચર્ચાય આ સંબંધ તો ? | ||
કંઠથી છટક્યો ટહુકો મોરનો, | કંઠથી છટક્યો ટહુકો મોરનો, | ||
ડાળ પરથી જો મળે અકબંધ તો ? | ડાળ પરથી જો મળે અકબંધ તો ? | ||
આંખમાંથી આંસુઓ લૂછો નહીં, | આંખમાંથી આંસુઓ લૂછો નહીં, | ||
તૂટશે પે...લો ઋણાનુબંધ તો ? | તૂટશે પે...લો ઋણાનુબંધ તો ? | ||
લાગણીભીના અવાજો ક્યાં ગયા ? | લાગણીભીના અવાજો ક્યાં ગયા ? | ||
પૂછશે મારા વિશેનો અંધ તો ? | પૂછશે મારા વિશેનો અંધ તો ? | ||
હું ક્ષણોના મ્હેલમાં જાઉં અને | હું ક્ષણોના મ્હેલમાં જાઉં અને | ||
કોક દરવાજો કરી દે બંધ તો ? | કોક દરવાજો કરી દે બંધ તો ? | ||
{{Right|(ક્ષણોના મહેલમાં, પૃ. ૭)}} | {{Right|(ક્ષણોના મહેલમાં, પૃ. ૭)}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૧.કારણ | |||
|next = ૩.સરનામું | |||
}} |
edits