કાવ્ય-આચમન શ્રેણી – ચિનુ મોદી/૨.તો?: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૨.તો?|}} <poem> શ્વાસમાં છલકાય છાની ગંધ તો ? ને બધે ચર્ચાય આ સંબંધ...")
 
No edit summary
Line 5: Line 5:
શ્વાસમાં છલકાય છાની ગંધ તો ?
શ્વાસમાં છલકાય છાની ગંધ તો ?
ને બધે ચર્ચાય આ સંબંધ તો ?
ને બધે ચર્ચાય આ સંબંધ તો ?
કંઠથી છટક્યો ટહુકો મોરનો,
કંઠથી છટક્યો ટહુકો મોરનો,
ડાળ પરથી જો મળે અકબંધ તો ?
ડાળ પરથી જો મળે અકબંધ તો ?
આંખમાંથી આંસુઓ લૂછો નહીં,
આંખમાંથી આંસુઓ લૂછો નહીં,
તૂટશે પે...લો ઋણાનુબંધ તો ?
તૂટશે પે...લો ઋણાનુબંધ તો ?
લાગણીભીના અવાજો ક્યાં ગયા ?
લાગણીભીના અવાજો ક્યાં ગયા ?
પૂછશે મારા વિશેનો અંધ તો ?
પૂછશે મારા વિશેનો અંધ તો ?
હું ક્ષણોના મ્હેલમાં જાઉં અને  
હું ક્ષણોના મ્હેલમાં જાઉં અને  
કોક દરવાજો કરી દે બંધ તો ?
કોક દરવાજો કરી દે બંધ તો ?
{{Right|(ક્ષણોના મહેલમાં, પૃ. ૭)}}
{{Right|(ક્ષણોના મહેલમાં, પૃ. ૭)}}
</poem>
</poem>
18,450

edits

Navigation menu