કાવ્ય-આચમન શ્રેણી – ચિનુ મોદી/૨.તો?: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૨.તો?|}} | {{Heading|૨.તો?| ચિનુ મોદી}} | ||
<poem> | <poem> | ||
Line 19: | Line 19: | ||
{{Right|(ક્ષણોના મહેલમાં, પૃ. ૭)}} | {{Right|(ક્ષણોના મહેલમાં, પૃ. ૭)}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૧.કારણ | |||
|next = ૩.સરનામું | |||
}} |
Latest revision as of 11:14, 17 June 2022
૨.તો?
ચિનુ મોદી
શ્વાસમાં છલકાય છાની ગંધ તો ?
ને બધે ચર્ચાય આ સંબંધ તો ?
કંઠથી છટક્યો ટહુકો મોરનો,
ડાળ પરથી જો મળે અકબંધ તો ?
આંખમાંથી આંસુઓ લૂછો નહીં,
તૂટશે પે...લો ઋણાનુબંધ તો ?
લાગણીભીના અવાજો ક્યાં ગયા ?
પૂછશે મારા વિશેનો અંધ તો ?
હું ક્ષણોના મ્હેલમાં જાઉં અને
કોક દરવાજો કરી દે બંધ તો ?
(ક્ષણોના મહેલમાં, પૃ. ૭)