કાવ્ય-આચમન શ્રેણી – ચિનુ મોદી/૨૯.બંડ ખાતર બંડ જેવું...: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૨૯.બંડ ખાતર બંડ જેવું...| }} <poem> બંડ ખાતર બંડ જેવું પણ જગાવું બ...")
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|૨૯.બંડ ખાતર બંડ જેવું...| }}
{{Heading|૨૯.બંડ ખાતર બંડ જેવું...|ચિનુ મોદી }}


<poem>
<poem>
બંડ ખાતર બંડ જેવું પણ જગાવું બાદશા’;
બંડ ખાતર બંડ જેવું પણ જગાવું બાદશા’;
હું મને આવી રીતે કાયમ ડરાવું બાદશા’.
હું મને આવી રીતે કાયમ ડરાવું બાદશા’.
તારી ઇચ્છાસર નદીનો નાશ કરવા જાઉં, પણ
તારી ઇચ્છાસર નદીનો નાશ કરવા જાઉં, પણ
શું થતું કે તટ ઉપર આંસુ વહાવું બાદશા’ ?
શું થતું કે તટ ઉપર આંસુ વહાવું બાદશા’ ?
લાગણીભીના અવાજે કેમ બોલાવ્યો મને ?
લાગણીભીના અવાજે કેમ બોલાવ્યો મને ?
શક્ય છે કે અશ્વને એડી લગાવું બાદશા’?
શક્ય છે કે અશ્વને એડી લગાવું બાદશા’?
આ અરીસા મ્હેલમાં તેં કેદ રાખ્યો છે છતાં
આ અરીસા મ્હેલમાં તેં કેદ રાખ્યો છે છતાં
હું ‘હુકમ, માલિક’ કહી ગરદન ઝુકાવું બાદશા’.
હું ‘હુકમ, માલિક’ કહી ગરદન ઝુકાવું બાદશા’.
તૂટતા સંબંધ વચ્ચે જીવતા ‘ઇર્શાદ’ને
તૂટતા સંબંધ વચ્ચે જીવતા ‘ઇર્શાદ’ને
આપ ફાંસીનો હુકમ તો ઝટ બજાવું બાદશા’
આપ ફાંસીનો હુકમ તો ઝટ બજાવું બાદશા’
{{Right|(ઇર્શાદગઢ, પૃ.૬૦)}}
{{Right|(ઇર્શાદગઢ, પૃ.૬૦)}}
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૨૮.શક્યતાની ચાલચલગત...
|next = ૩૦.લાગણીના નામ પર...
}}
18,450

edits