કાવ્ય-આચમન શ્રેણી – ચિનુ મોદી/૩૨.કળી જેમ...: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૩૨.કળી જેમ...| }} <poem> કળી જેમ ઊઘડી શકાતું નથી, સમયસર નિખાલસ થવા...")
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|૩૨.કળી જેમ...| }}
{{Heading|૩૨.કળી જેમ...|ચિનુ મોદી }}


<poem>
<poem>
કળી જેમ ઊઘડી શકાતું નથી,
કળી જેમ ઊઘડી શકાતું નથી,
સમયસર નિખાલસ થવાતું નથી.
સમયસર નિખાલસ થવાતું નથી.
હશે આયનાની તરસ કેટલી ?
હશે આયનાની તરસ કેટલી ?
વિજન થાય ઘર એ ખમાતું નથી.
વિજન થાય ઘર એ ખમાતું નથી.
અલગ છે દરજ્જો, અલગ સ્થાન છે.
અલગ છે દરજ્જો, અલગ સ્થાન છે.
પવન જેમ ઘરઘર ફરાતું નથી.
પવન જેમ ઘરઘર ફરાતું નથી.
નથી ઊર્ધ્વમાં કે ધરામાં નથી,
નથી ઊર્ધ્વમાં કે ધરામાં નથી,
નથી ક્યાંય મૂળ ને ખસાતું નથી.
નથી ક્યાંય મૂળ ને ખસાતું નથી.
ન કાપો, ન છેદો, તપાવો મને,  
ન કાપો, ન છેદો, તપાવો મને,  
બરફ છું છતાં પિગળાતું નથી.
બરફ છું છતાં પિગળાતું નથી.
દિશાહીન મનની દશા શી થઈ ?
દિશાહીન મનની દશા શી થઈ ?
હવે હોય એ પણ જણાતું નથી.
હવે હોય એ પણ જણાતું નથી.
{{Right|(અફવા, પૃ.૯૩)}}
{{Right|(અફવા, પૃ.૯૩)}}
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૩૧.હું દિશા ચૂકેલ...
|next = ૩૩.અવાજોના ઘુઘવાતા દરિયાની વચ્ચે
}}
18,450

edits