કાવ્ય-આચમન શ્રેણી – ચિનુ મોદી/૩૬.સરસ વાત કરવાનો મોકો મળ્યો: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૩૬.સરસ વાત કરવાનો મોકો મળ્યો|}} <poem> સરસ વાત કરવાનો મોકો મળ્ય...")
 
No edit summary
 
(2 intermediate revisions by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|૩૬.સરસ વાત કરવાનો મોકો મળ્યો|}}
{{Heading|૩૬.સરસ વાત કરવાનો મોકો મળ્યો|ચિનુ મોદી}}


<poem>
<poem>
સરસ વાત કરવાનો મોકો મળ્યો,
સરસ વાત કરવાનો મોકો મળ્યો,
તને પુષ્પ ધરવાનો મોકો મળ્યો.
તને પુષ્પ ધરવાનો મોકો મળ્યો.
મને ક્યાં ખબર : હું છું વ્હેતો પવન,
મને ક્યાં ખબર : હું છું વ્હેતો પવન,
બધાં ઘેર ફરવાનો મોકો મળ્યો.
બધાં ઘેર ફરવાનો મોકો મળ્યો.
હતાં ઝાંઝવાં એથી સારું થયું,
હતાં ઝાંઝવાં એથી સારું થયું,
મને રેત તરવાનો મોકો મળ્યો.
મને રેત તરવાનો મોકો મળ્યો.
થયું : હાશ સારું કે છે તો ખરો,
થયું : હાશ સારું કે છે તો ખરો,
ખુદા છે તો ડરવાનો મોકો મળ્યો.
ખુદા છે તો ડરવાનો મોકો મળ્યો.
બચતમાં હતાં અશ્રુઓ એટલે  
બચતમાં હતાં અશ્રુઓ એટલે  
નયન બન્ને ભરવાનો મોકો મળ્યો.
નયન બન્ને ભરવાનો મોકો મળ્યો.
મુસીબત પડી એ તો સારું થયું,
મુસીબત પડી એ તો સારું થયું,
સ્વજનને તો સરવાનો મોકો મળ્યો.
સ્વજનને તો સરવાનો મોકો મળ્યો.
ગઝલને થયું : છે આ ‘ઇર્શાદ’ તો  
ગઝલને થયું : છે આ ‘ઇર્શાદ’ તો  
ઠરીઠામ ઠરવાનો મોકો મળ્યો.
ઠરીઠામ ઠરવાનો મોકો મળ્યો.
{{Right|(ઇનાયત, પૃ. ૧૧)}}
{{Right|(ઇનાયત, પૃ. ૧૧)}}
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૩૫.ધબકવા ન દે...
|next = ૩૭.સ્વપ્ન ક્યાં મોટા ગજાનું જોઈએ?
}}
18,450

edits

Navigation menu