કાવ્ય-આચમન શ્રેણી – ન્હાનાલાલ/૪૮. મ્હારે જાવું પેલે પાર: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪૮. મ્હારે જાવું પેલે પાર|}} <poem> હો ! મ્હારે જાવું પેલે પાર; હ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
(2 intermediate revisions by 2 users not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૪૮. મ્હારે જાવું પેલે પાર|}} | {{Heading|૪૮. મ્હારે જાવું પેલે પાર|ન્હાનાલાલ}} | ||
<poem> | <poem> | ||
હો ! મ્હારે જાવું પેલે પાર; | હો ! મ્હારે જાવું પેલે પાર; | ||
{{Space}} હવે માછીડા ! હોડી હંકાર : | |||
{{Space}}{{Space}} મ્હારે જાવું પેલે પાર. | |||
જમણે કાંઠે મથુરાનગરી, | જમણે કાંઠે મથુરાનગરી, | ||
{{Space}} ડાબે ગોકુળ ગામ; | |||
આ આરે મ્હારી દેહ ઊભી છે, | આ આરે મ્હારી દેહ ઊભી છે, | ||
{{Space}} ત્ય્હાં છે આતમરામ : | |||
{{Space}}{{Space}} મ્હારે જાવું પેલે પાર. | |||
આભનો સાગર જળજળ ભરિયો, | આભનો સાગર જળજળ ભરિયો, | ||
{{Space}} મહીં સૂરજ ને સોમ; | |||
આ આરે છે ધરતીની ભેખડ, | આ આરે છે ધરતીની ભેખડ, | ||
{{Space}} ત્ય્હાં છે ચેતન-ભોમ : | |||
{{Space}}{{Space}} મ્હારે જાવું પેલે પાર. | |||
હલકી હેલે આયુષ્ય ઊછળે | હલકી હેલે આયુષ્ય ઊછળે | ||
{{Space}} જગના વાય સમીર; | |||
આ આરે મ્હારી આશાની કુંજો, | આ આરે મ્હારી આશાની કુંજો, | ||
{{Space}} ત્ય્હાં છે પ્રેમમન્દિર : | |||
{{Space}}{{Space}} મ્હારે જાવું પેલે પાર. | |||
{{Space}} હવે માછીડા ! હોડી હંકાર, | |||
(જહાંગીર-નૂરજહાન) | {{Space}}{{Space}} મ્હારે જાવું પેલે પાર... | ||
(ન્હાનાલાલનાં શ્રેષ્ઠ કાવ્યો, પૃ. ૭૪) | {{Space}}{{Space}}(જહાંગીર-નૂરજહાન) | ||
{{Right|'''(ન્હાનાલાલનાં શ્રેષ્ઠ કાવ્યો, પૃ. ૭૪)'''|}} | |||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૪૭. વસંત-ગીત | |||
|next = ૪૯. અનંતદર્શન | |||
}} |
Latest revision as of 10:20, 21 June 2022
૪૮. મ્હારે જાવું પેલે પાર
ન્હાનાલાલ
હો ! મ્હારે જાવું પેલે પાર;
હવે માછીડા ! હોડી હંકાર :
મ્હારે જાવું પેલે પાર.
જમણે કાંઠે મથુરાનગરી,
ડાબે ગોકુળ ગામ;
આ આરે મ્હારી દેહ ઊભી છે,
ત્ય્હાં છે આતમરામ :
મ્હારે જાવું પેલે પાર.
આભનો સાગર જળજળ ભરિયો,
મહીં સૂરજ ને સોમ;
આ આરે છે ધરતીની ભેખડ,
ત્ય્હાં છે ચેતન-ભોમ :
મ્હારે જાવું પેલે પાર.
હલકી હેલે આયુષ્ય ઊછળે
જગના વાય સમીર;
આ આરે મ્હારી આશાની કુંજો,
ત્ય્હાં છે પ્રેમમન્દિર :
મ્હારે જાવું પેલે પાર.
હવે માછીડા ! હોડી હંકાર,
મ્હારે જાવું પેલે પાર...
(જહાંગીર-નૂરજહાન)
(ન્હાનાલાલનાં શ્રેષ્ઠ કાવ્યો, પૃ. ૭૪)