કાવ્ય-આચમન શ્રેણી – ન્હાનાલાલ/૫૧. પરમ પ્રેમ પરબ્રહ્મ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૫૧. પરમ પ્રેમ પરબ્રહ્મ|}} <poem> પરમ પ્રેમ પરબ્રહ્મ માત પ્રેમ, ત...")
 
No edit summary
 
Line 24: Line 24:


</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૫૦. ગુજરાતનો તપસ્વી
|next = કાવ્ય-આચમન શ્રેણી – ન્હાનાલાલ1
}}

Latest revision as of 10:24, 21 June 2022

૫૧. પરમ પ્રેમ પરબ્રહ્મ


પરમ પ્રેમ પરબ્રહ્મ
માત પ્રેમ, તાત પ્રેમ, પુત્ર પ્રેમ, પુત્રી પ્રેમ,
દમ્પતીના દેવ પ્રેમ, પ્રેમ છે સંસાર સાર.,
                  પરમ પ્રેમ પરબ્રહ્મ.

દયા પ્રેમ, દાન પ્રેમ, ભક્તિ પ્રેમ, જ્ઞાન પ્રેમ,
યોગ પ્રેમ, મોક્ષ પ્રેમ, પ્રેમ તે સંન્યસ્તાધાર.,
                  પરમ પ્રેમ પરબ્રહ્મ.

સ્થૂલ પ્રેમ, સૂક્ષ્મ પ્રેમ, વિશ્વકેરો મંત્ર પ્રેમ,
સૃષ્ટિનો સુવાસ પ્રેમ, પ્રેમ તેજ કેરો પાર.,
                  પરમ પ્રેમ પરબ્રહ્મ.

આત્મનો વિકાસ પ્રેમ, જીવનપ્રકાશ પ્રેમ,
પ્રેમ-પ્રેમ, સર્વ પ્રેમ : પ્રેમનો આ પારાવાર.,
                  પરમ પ્રેમ પરબ્રહ્મ.

(ન્હાનાલાલનાં શ્રેષ્ઠ કાવ્યોમાંથી, પૃ. ૮૩)