કાવ્ય-આચમન શ્રેણી - પ્રહ્લાદ પારેખ/૬.પરબ: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૬.પરબ|પ્રહ્લાદ પારેખ}} <poem> હું તો બેઠી પરબ એક માંડી, ::: કે પાણી...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 17: | Line 17: | ||
{{Right|(બારી બહાર, પૃ. ૬૦)}} | {{Right|(બારી બહાર, પૃ. ૬૦)}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૫.અમારી મહેફિલો | |||
|next = ૭.અવધૂતનું ગાન | |||
}} |
Latest revision as of 08:32, 24 June 2022
૬.પરબ
પ્રહ્લાદ પારેખ
હું તો બેઠી પરબ એક માંડી,
કે પાણીડાં કોણ પીશે ?
લીલા લીમડાએ છાંયડી ઢાળી,
કે પાણીડાં કોણ પીશે ?
મેં તો મારગડે મીટ એક માંડી,
કે પાણીડાં કોણ પીશે ?
કોઈ આવે જો દૂરના પ્રવાસી,
કે પાણીડાં કોણ પીશે ?
આજે હૈયે છે કામના જાગી,
કે પાણીડાં કોણ પીશે ?
કોઈ આવીને નીર લે માગી,
કે પાણીડાં કોણ પીશે ?
(બારી બહાર, પૃ. ૬૦)