સોરઠિયા દુહા/29: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|29| }} <poem> ડુંગર વંકો ગાળિયે, ને વંકી સરણ્યે; રાજા વંકો રાવતે, ધ...")
 
No edit summary
 
Line 8: Line 8:
</poem>
</poem>
વાંકી ખીણવાળો ડુંગર, વાંકમાં વહેતી સરણીવાળી નદી : બંકા રાવતવાળો રાજાય અને વાંકા ભમ્મરવાળી સ્ત્રી : એ ચારે, તો વાંકાં જ સારાં લાગે છે.

<br>
{{HeaderNav2
|previous = 28
|next = 30
}}

Latest revision as of 05:39, 5 July 2022

29

ડુંગર વંકો ગાળિયે, ને વંકી સરણ્યે;
રાજા વંકો રાવતે, ધણ્ય વંકી નેણે.