સોરઠ મીઠી રાગણી, મીઠો રાગ મલાર; સેજે મીઠી સુંદરી, રણ મીઠી તલવાર.
અનેક પ્રકારનાં રાગ-રાગિણીઓમાં સોરઠ રાગિણી અને મલાર રાગની મીઠાશ નિરાળી છે. એ જ રીતે સ્ત્રી પથારીમાં મીઠી લાગે છે. તલવાર લડાઈના મેદાનમાં વહાલી લાગે છે.