સોરઠિયા દુહા/33: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|33|}} <poem> કાઠો, બગતર ને આદમી, ત્રણે લઈને જાય; હું તુજ પૂછું કામન...")
 
No edit summary
 
Line 8: Line 8:
</poem>
</poem>
પણ હે અસ્ત્રી, હું તને એમ પૂછું છું કે ઘોડો તો પોતાનો સામાન, અસવાર અને તેનું બખ્તર, એ ત્રણનો બોજો પીઠ પર ઉઠાવી જાય છે: હરણાંથી એ ક્યાં થવાનું હતું!

<br>
{{HeaderNav2
|previous = 32
|next = 34
}}

Latest revision as of 05:41, 5 July 2022

33

કાઠો, બગતર ને આદમી, ત્રણે લઈને જાય;
હું તુજ પૂછું કામની, ઇ હરણાંથી શે થાય!