સોરઠિયા દુહા/38: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|38|}} <poem> ઉદયાપુરરી કામણી, ગોખે કાઢે ગાત્ર; દેવાળુંરાં મન ડગે,...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 8: | Line 8: | ||
</poem> | </poem> | ||
ઉદેપુર–મેવાડની સુંદરીઓનાં રૂપ એવાં હોય છે કે મેડીને ઝરૂખેથી એ જરાક જ મુખ બહાર કાઢે ત્યાં આકાશના દેવોનાં મન પણ ચળી જાય છે — ત્યાં બિચારા માનવીનું તો પૂછવું જ શું! | ઉદેપુર–મેવાડની સુંદરીઓનાં રૂપ એવાં હોય છે કે મેડીને ઝરૂખેથી એ જરાક જ મુખ બહાર કાઢે ત્યાં આકાશના દેવોનાં મન પણ ચળી જાય છે — ત્યાં બિચારા માનવીનું તો પૂછવું જ શું! | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = 37 | |||
|next = 39 | |||
}} |