સોરઠિયા દુહા/41: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|41|}} <poem> ભલ ઘોડા, કાઠી ભલા, પેનીઢક પેરવેશ; રાજા જાદુવંશરા, ડોલ...")
 
No edit summary
 
Line 8: Line 8:
</poem>
</poem>
જ્યાં પાણીદાર ઘોડાં નીપજે છે, જ્યાં ભોળા મનના કાઠીઓ વસે છે, જ્યાં સ્ત્રીઓ પગની પાની ઢંકાઈ જાય તેવો મરજાદવાળો પહેરવેશ પહેરે છે અને જ્યાં જદુવંશના રાજા રાજ્ય કરે છે, એવો મનોહર એ કચ્છ દેશ છે.

<br>
{{HeaderNav2
|previous = 40
|next = 42
}}

Latest revision as of 05:47, 5 July 2022

41

ભલ ઘોડા, કાઠી ભલા, પેનીઢક પેરવેશ;
રાજા જાદુવંશરા, ડોલરિયો કચ્છ દેશ.