સોરઠિયા દુહા/112: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|112|}} <poem> સજણાં પર ઘર જઈ કરી, દુઃખ ન ગાયીં રોય; ભરમ ગમાવે આપણો, વ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
હે સજણ! પારકે ઘેર જઈને આપણાં દુઃખ રોઈએ નહિ, કારણ કે પારકાં માનવીઓ આપણા દુઃખમાં ભાગીદાર બનવાના નથી; એથી તો ઊલટી આપણી આબરૂ જ | હે સજણ! પારકે ઘેર જઈને આપણાં દુઃખ રોઈએ નહિ, કારણ કે પારકાં માનવીઓ આપણા દુઃખમાં ભાગીદાર બનવાના નથી; એથી તો ઊલટી આપણી આબરૂ જ | ||
જાય છે. | જાય છે. | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = 111 | |||
|next = 113 | |||
}} |