સોરઠિયા દુહા/157: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|157 |}} <poem> પહેલો પહોરો રેનરો, દીવડા ઝાકમઝોળ; પિયુ કાંટાળો કેવ...")
 
No edit summary
 
Line 8: Line 8:
</poem>
</poem>
મિલન-રાત્રિનો પહેલો પહોર છે. દીવા ઝળહળે છે. સ્વામી કાંટાળા કેવડા સરીખો સુંદર અને સુગંધમય દીસે છે. સ્ત્રી જાણે કે કંકુમાંથી સરજેલી પૂતળી લાગે છે.

<br>
{{HeaderNav2
|previous = 156
|next = 158
}}

Latest revision as of 07:25, 5 July 2022

157

પહેલો પહોરો રેનરો, દીવડા ઝાકમઝોળ;
પિયુ કાંટાળો કેવડો, ધણ કંકુની લોળ.