સોરઠિયા દુહા/158: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|158|}} <poem> દૂજો પહોરો રેનરો, વધિયા નેહ-સ્નેહ; ધણ ત્યાં ધરતી હો ર...")
 
No edit summary
 
Line 8: Line 8:
</poem>
</poem>
રાત્રિનો બીજો પહોર બેઠો. એ અજાણ્યા યુગલ વચ્ચે પ્રીતડી વધી પડી. પત્ની તૃષાતુર ધરણી સમ બની ગઈ, ને પિયુ અષાઢીલા મેઘ જેવો બની પ્રેમધારા વરસાવવા લાગ્યો.

<br>
{{HeaderNav2
|previous = 157
|next = 159
}}

Latest revision as of 07:26, 5 July 2022

158

દૂજો પહોરો રેનરો, વધિયા નેહ-સ્નેહ;
ધણ ત્યાં ધરતી હો રહી, પિયુ અષાઢો મેહ.