વ્યાજનો વારસ/પ્રિયા મુખોચ્છ્‌વાસ વિકમ્પિતં મધુ’...: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|પ્રિયા મુખોચ્છ્‌વાસ વિકમ્પિતં મધુ’...| }} {{Poem2Open}} આભાશાની આલી...")
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 89: Line 89:

રિખવે ડાબા હાથ વડે સુલેખાની કમરને ભીંસ લેતાં કહ્યું : ‘પેલી રસ–ટપકતી કાવ્યપંક્તિ યાદ આવે છે ?’
રિખવે ડાબા હાથ વડે સુલેખાની કમરને ભીંસ લેતાં કહ્યું : ‘પેલી રસ–ટપકતી કાવ્યપંક્તિ યાદ આવે છે ?’
{{Poem2Close}}

પદ્યા-પયોધરતટી-પરિરંભલગ્ન–
<poem>
કાશ્મીરમુદ્રિતમુરો મધુસૂદનસ્ય *[૧]
'''પદ્યા-પયોધરતટી-પરિરંભલગ્ન–'''
 
'''કાશ્મીરમુદ્રિતમુરો મધુસૂદનસ્ય *[૧]'''
</poem>
{{Poem2Open}}
સુલેખા બોલી : ‘આ તો ગીત–ગોવિન્દના કર્તાની પંક્તિ. રાધાકૃષ્ણની લોકોત્તર પ્રણયક્રીડાનું એ વર્ણત છે. આપણા જેવા સામાન્ય પ્રેમીઓના પ્રેમટાહ્યાલાઓનું કેટલું ભવ્ય ઉર્ધ્વીકરણ એ કવિએ કરી બતાવ્યું છે ! કવિતાને અપાયેલું આત્માની કલાનું બિરુદ એ કવિએ સાર્થક કરી આપ્યું.’ ​ જરા વાર રહીને સુલેખાએ પૂછ્યું : ‘પણ એવી અપ્રતિમ કાવ્યપંક્તિની સ્ફુરણા માટે જયદેવને પોતાને મદ્યપાનની જરૂરત ઊભી થઈ હતી કે કેમ, એ તપાસ કરી છે ?’

Line 151: Line 154:
<center>*</center>
<center>*</center>
{{Poem2Close}}
{{Poem2Close}}
<sub> *પદ્યાના પયોધરને ગાઢ રીતે આલિંગન કરવાથી એના પયોધર ઉપર રહેલ કેસરની છાપ પોતાના વક્ષ:સ્થળમાં મધુસૂદને ધારણ કરી છે.</sub>
*પદ્યાના પયોધરને ગાઢ રીતે આલિંગન કરવાથી એના પયોધર ઉપર રહેલ કેસરની છાપ પોતાના વક્ષ:સ્થળમાં મધુસૂદને ધારણ કરી છે.
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = આખરી ગાન
|previous = લગ્નોત્સવ
|next = સમશેર તારી ભોંઠી પડી રે
|next = અમરતની આકાંક્ષાઓ
}}
}}
18,450

edits