ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/મોના પાત્રાવાલા/રાની બીલાડો: Difference between revisions

no edit summary
(Created page with "{{Poem2Open}} વાંસદાથી દક્ષિણે સાવ નાનકડા એવા ખાંભલા ગામમાં સાંજ રાનીપગલે...")
 
No edit summary
Line 1: Line 1:
{{Center|'''રાની બીલાડો'''}}
----
{{Poem2Open}}
{{Poem2Open}}
વાંસદાથી દક્ષિણે સાવ નાનકડા એવા ખાંભલા ગામમાં સાંજ રાનીપગલે ઊતરી આવી હતી. મહુડા, વાંસ, ખેર અને સાગ વચ્ચે પરાળ નાખી ગારમાટીનાં લીંપેલાં-ગૂંથેલાં એકલદોકલ ઝૂંપડાં ઊભાં હતાં. કાંટાળા થોરિયાની વાડોથી ખેતરો બંધાયેલાં હતાં. ઝૂંપડાંનાં ટોળાંથી દૂર મોટા ઝૂંપડા જેવું ધનીનું ઘર હતું. ફરતે કાંટાળા ભૂંગરા થોરિયાની વાડ ને વાડો પહોળો, લાંબો હતો. એમાં મરઘાં, કૂકડાં ને બતકાં એની માવજત તળે મોટા મોટા ઝીલામાં પુરાતાં-ચરતાં રહેતાં. ઘરને અડી વાસનું મોટું અડાબીડ ઝુંડ, આંગણે મહુડાનું તોતિંગ થાડ, એની છાયામાં ધનીનું ઘર ખોવાઈ ગયા જેવું હતું. કરાને અડી ધનીની પાંચેક વીધાં જેવી ખાડા-ટેકરી જમીન હતી. એમાં શાકભાજીના ક્યારા. ઘર પાછળ રેતાળ પટવાળી ઝાંખરી નદી વહેતી. આડત્રીસ-ચાળીસની ધની ભારે કામણગારી હતી. એ મરઘાં-બતકાંને સ્વજન જેવાં ગણી જીવતી હતી. એના ઘર આગળગામના નાકે, પારસી શેઠ પેસ્તનજી તાંગરીવાલાનું પહોળું મકાન હતું. પેસ્તનજીને પચાસ વીઘાંની વાડી અને પચાસ એક જમીન હતી. મન થાય ત્યારે ઘની કામે જતી. ઘેર રહી દાંતને તપખીર ઘસતીઃ હોબ કામ કયરું બાઈઃ કહી એના જવાનું હતું. એનો પાઠરા મરઘા જેવો દીકરો દેવુ, વાંસદા ગયો હતો. સાગનો સોટો, સત્તર-અઢારની ઉંમર. દેવુ ભારે ખીજણિયો. બીજી કોઈ વાતે નહીં તોય પેસ્તનજીના દીકરા શાવકશાની વાતે ધગી ઊઠતો. શાવકશા એને દીઠો ગમતો ન હતો. એની વાડીમાં તાડ-નીરો ઉતારવાનું કામ દેવુ પતાવતો.

18,450

edits