ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/જિતેન્દ્ર પટેલ/ખાડ: Difference between revisions

no edit summary
(Created page with "{{Poem2Open}} એ જ્યારે પણ, અઠવાડિયે પંદર દા’ડે નવરો થાતો ત્યારે પાવડો ને તગ...")
 
No edit summary
Line 1: Line 1:
{{Center|'''ખાડ'''}}
----
{{Poem2Open}}
{{Poem2Open}}
એ જ્યારે પણ, અઠવાડિયે પંદર દા’ડે નવરો થાતો ત્યારે પાવડો ને તગારું લઈને ખેતરના દખણાદા ખૂણા કોર નીકળી પડતો. માથું ફાડી નાખે એવી ગંધ મારતી એ ખાડ પાસે પહોંચતાંજ એને ઉબકા આવા માંડતા. ઘડીક તો થાતું મરને ગંધાતું પણ પૂર્યા વગર ક્યાં છૂટકો છે? એવું લાગતાં એ ધડાધડ ધૂળનાં તગારાં મઈ ઠાલવવા માંડતો, ખળાવાડે રાજની વહેંચણી થઈ ગયા પછી ભાગમાં આવેલા દાણાને ખેડૂત પોતાના ગાડામાં ભરવા માંડે એ ઝડપે.

18,450

edits