શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૬૮. તે ક્યાં છે?: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 21: | Line 21: | ||
{{(Right|ઊંડાણમાંથી આવે, ઊંચાણમાં લઈ જાય…, ૨૦૦૪, પૃ. ૪)}} | {{(Right|ઊંડાણમાંથી આવે, ઊંચાણમાં લઈ જાય…, ૨૦૦૪, પૃ. ૪)}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૬૭. કેમ ઊઘડે શબ્દ? | |||
|next = ૬૯. એને કેમ વખોડું? | |||
}} |
Revision as of 09:11, 15 July 2022
૬૮. તે ક્યાં છે?
અંદર જેનો પડઘો, એનો શબદ મૂળ તે ક્યાં છે?
અંદર જેની છાયા, એની અસલી કાયા ક્યાં છે?
પગલી જેની, એનાં મારે
ચરણ જોઈએ ચરણ;
જેની અડતી નજર, થવું છે
એ આંખોનું સ્વપન!
જળમાં જેનાં વમળો એનાં કમળો ક્યાં છે? ક્યાં છે?
જેને સુમિરણ ચિત્ત ચમકતું
એને પૂરા પરશવું;
ચિદાકાશમાં છવાય, તેની
ચંદની થઈ વરસવું!
જેણે દીધી પાંખ, ઊડતું અંબર એનું ક્યાં છે?
Template:(Right