શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૬૮. તે ક્યાં છે?: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 3: | Line 3: | ||
< | <Poem> | ||
અંદર જેનો પડઘો, એનો શબદ મૂળ તે ક્યાં છે? | અંદર જેનો પડઘો, એનો શબદ મૂળ તે ક્યાં છે? | ||
અંદર જેની છાયા, એની અસલી કાયા ક્યાં છે? | અંદર જેની છાયા, એની અસલી કાયા ક્યાં છે? | ||
Line 19: | Line 19: | ||
જેણે દીધી પાંખ, ઊડતું અંબર એનું ક્યાં છે? | જેણે દીધી પાંખ, ઊડતું અંબર એનું ક્યાં છે? | ||
{{ | {{Right|ઊંડાણમાંથી આવે, ઊંચાણમાં લઈ જાય…, ૨૦૦૪, પૃ. ૪}} | ||
</ | </Poem> | ||
Latest revision as of 09:13, 15 July 2022
૬૮. તે ક્યાં છે?
અંદર જેનો પડઘો, એનો શબદ મૂળ તે ક્યાં છે?
અંદર જેની છાયા, એની અસલી કાયા ક્યાં છે?
પગલી જેની, એનાં મારે
ચરણ જોઈએ ચરણ;
જેની અડતી નજર, થવું છે
એ આંખોનું સ્વપન!
જળમાં જેનાં વમળો એનાં કમળો ક્યાં છે? ક્યાં છે?
જેને સુમિરણ ચિત્ત ચમકતું
એને પૂરા પરશવું;
ચિદાકાશમાં છવાય, તેની
ચંદની થઈ વરસવું!
જેણે દીધી પાંખ, ઊડતું અંબર એનું ક્યાં છે?
ઊંડાણમાંથી આવે, ઊંચાણમાં લઈ જાય…, ૨૦૦૪, પૃ. ૪