શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૬૮. તે ક્યાં છે?: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૬૮. તે ક્યાં છે?|}} <poem> અંદર જેનો પડઘો, એનો શબદ મૂળ તે ક્યાં છે?...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(3 intermediate revisions by the same user not shown) | |||
Line 3: | Line 3: | ||
< | <Poem> | ||
અંદર જેનો પડઘો, એનો શબદ મૂળ તે ક્યાં છે? | અંદર જેનો પડઘો, એનો શબદ મૂળ તે ક્યાં છે? | ||
અંદર જેની છાયા, એની અસલી કાયા ક્યાં છે? | અંદર જેની છાયા, એની અસલી કાયા ક્યાં છે? | ||
Line 19: | Line 19: | ||
જેણે દીધી પાંખ, ઊડતું અંબર એનું ક્યાં છે? | જેણે દીધી પાંખ, ઊડતું અંબર એનું ક્યાં છે? | ||
{{Right|ઊંડાણમાંથી આવે, ઊંચાણમાં લઈ જાય…, ૨૦૦૪, પૃ. ૪}} | |||
</ | </Poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૬૭. કેમ ઊઘડે શબ્દ? | |||
|next = ૬૯. એને કેમ વખોડું? | |||
}} |
Latest revision as of 09:13, 15 July 2022
૬૮. તે ક્યાં છે?
અંદર જેનો પડઘો, એનો શબદ મૂળ તે ક્યાં છે?
અંદર જેની છાયા, એની અસલી કાયા ક્યાં છે?
પગલી જેની, એનાં મારે
ચરણ જોઈએ ચરણ;
જેની અડતી નજર, થવું છે
એ આંખોનું સ્વપન!
જળમાં જેનાં વમળો એનાં કમળો ક્યાં છે? ક્યાં છે?
જેને સુમિરણ ચિત્ત ચમકતું
એને પૂરા પરશવું;
ચિદાકાશમાં છવાય, તેની
ચંદની થઈ વરસવું!
જેણે દીધી પાંખ, ઊડતું અંબર એનું ક્યાં છે?
ઊંડાણમાંથી આવે, ઊંચાણમાં લઈ જાય…, ૨૦૦૪, પૃ. ૪