શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/તો —: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|તો —|}} <poem> વેંત વધું તો આભે જઉં, વેંત ઘટું તો દરિયો થઉં. આભે જ...")
 
No edit summary
 
Line 16: Line 16:
<center>*</center>
<center>*</center>
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = હરણું
|next = થાય?
}}

Latest revision as of 11:56, 15 July 2022

તો —


વેંત વધું તો આભે જઉં,
વેંત ઘટું તો દરિયો થઉં.

આભે જઉં તો ચાંદો થઉં,
દરિયો થઉં તો મોતી દઉં.

ચાંદો થઉં તો સૌનો થઉં,
મોતી દઉં તો સૌને દઉં.

*