શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/જો —: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|દોડે – કૂદે – ઊડે|}} <poem> નાની નાની નારંગી; નારંગી જો જાડી થાય,...")
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|દોડે – કૂદે – ઊડે|}}
{{Heading|જો —|}}




Line 22: Line 22:
<center>*</center>
<center>*</center>
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ઓ ખિસકોલી! ખિસકોલી!!
|next = મા, મારી મુઠ્ઠી તો ખોલ
}}

Latest revision as of 12:06, 15 July 2022

જો —


નાની નાની નારંગી;
નારંગી જો જાડી થાય,
રાતો આભે ચાંદો થાય!

હળવા હળવા રૂના પૉલ,
પૉલ હવામાં ઊડતા જાય,
ધોળાં ધોળાં વાદળ થાય!

તડ તડ તડ તડ તણખા થાય;
એ તણખા જો ઊંચે જાય,
આભે તગ તગ તારા થાય!

બાળકના હસવાની છોળ;
ઊછળતી જો આભે જાય,
ગુલબી ગુલબી સવાર થાય.

*