રાજા-રાણી/બીજો પ્રવેશ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
(9 intermediate revisions by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|પહેલો અંક|'''બીજો પ્રવેશ'''}}
{{Heading|બીજો પ્રવેશ|'''પહેલો અંક'''}}




{{Space}}સ્થળ :રાજમાર્ગ,લોકોનીમેદની.
'''કાનો હજામ''' :  
|'''કાનોહજામ''' :
અરે ભાઈઓ! રોવાના દી હવે નથી રહ્યા. ખૂબ રોયા, પણ કાંઈ વળ્યું?
|અરેભાઈઓ!રોવાનાદીહવેનથીરહ્યા.ખૂબરોયા,પણકાંઈવળ્યું?
}}
{{Ps
{{Ps
|'''મનજીપટેલ''' :
|'''મનજી પટેલ''' :  
|સાચુંકહ્યું,ભાઈ,છાતીકાઢીએતો|બધાંકામથાય.કહેવતછેકે‘હિંમતેમરદાંતોમદદેખુદા’.
|સાચું કહ્યું, ભાઈ, છાતી કાઢીએ તો બધાં કામ થાય. કહેવત છે કે ‘હિંમતે મરદાં તો મદદે ખુદા’.
}}
}}
{{Ps
{{Ps
|'''કરસનલુવાર''' :
|'''કરસન લુવાર''' :  
|ભીખમાગ્યેકાંઈનવળે;આપણેતોલૂંટકરશું.
|ભીખ માગ્યે કાંઈ ન વળે; આપણે તો લૂંટ કરશું.
}}
}}
{{Ps
{{Ps
|'''કાનોહજામ''' :
|'''કાનો હજામ''' :  
|સાચું.ખરુંકેનહીં,ભાભા?તમેતોબ્રાહ્મણનાદીકરાછો.કહોતો,લૂંટફાટમાંકાંઈપાપખરું?
|સાચું. ખરું કે નહીં, ભાભા? તમે તો બ્રાહ્મણના દીકરા છો. કહો તો, લૂંટફાટમાં કાંઈ પાપ ખરું?
}}
}}
{{Ps
{{Ps
|'''નંદલાલ''' :
|'''નંદલાલ''' :
|જરાયનહીં.ભૂખભાંગવામાંકાંઈપાપજનબેસે.જુઓ,શાસ્ત્રમાંઅગ્નિનેપાવકકહ્યોછે;અર્થાત્,અગ્નિવડેસકળપાપનષ્ટથાય.તોપછીજઠરાગ્નિકરતાંતોમોટીકોઈઆગજનથી!
|જરાય નહીં. ભૂખ ભાંગવામાં કાંઈ પાપ જ ન બેસે. જુઓ, શાસ્ત્રમાં અગ્નિને પાવક કહ્યો છે; અર્થાત્, અગ્નિ વડે સકળ પાપ નષ્ટ થાય. તો પછી જઠરાગ્નિ કરતાં તો મોટી કોઈ આગ જ નથી!
}}
}}
{{Ps
{{Ps
|'''બધા''' :
|'''બધા''' :
|આગ!હાં,આગ!ઠીકકહ્યું,મહારાજ!જીવતારહો!તોપછીએમજકરીએ.આપણેઆગજલગાડીદઈએ.અલ્યાભાઈ!આગમાંકાંઈપાપજનબેસે,હો!હવેતોએ|બધાંનાંખોરડાંબાળીનેમેદાનકરીનાખીએ.
|આગ! હાં, આગ! ઠીક કહ્યું, મહારાજ! જીવતા રહો! તો પછી એમ જ કરીએ. આપણે આગ જ લગાડી દઈએ. અલ્યા ભાઈ! આગમાં કાંઈ પાપ જ ન બેસે, હો! હવે તો એ બધાંનાં ખોરડાં બાળીને મેદાન કરી નાખીએ.
}}
}}
{{Ps
{{Ps
|'''કરસનલુવાર''' :
|'''કરસન લુવાર''' :  
|મારીપાસેત્રણભાલાંછે.
|મારી પાસે ત્રણ ભાલાં છે.
}}
}}
{{Ps
{{Ps
|'''મનજીપટેલ''' :
|'''મનજી પટેલ''' :  
|અનેમારીપાસેએકહળછે.એટલેહવેતોએતમામમુગટવાળાઓનાંમાથાં,ધૂળનાંઢેફાંનીજેમ,ખેડીજનાખું.
|અને મારી પાસે એક હળ છે. એટલે હવે તો એ તમામ મુગટવાળાઓનાં માથાં, ધૂળનાં ઢેફાંની જેમ, ખેડી જ નાખું.
}}
}}
{{Ps
{{Ps
|'''સલેમાનઘાંચી''' :
|'''સલેમાન ઘાંચી''' :  
|મારીપાસેયએકકુવાડીછે.પણભાગતાંભાગતાંઘેરભૂલીગયોછું.
|મારી પાસેય એક કુવાડી છે. પણ ભાગતાં ભાગતાં ઘેર ભૂલી ગયો છું.
}}
}}
{{Ps
{{Ps
|'''મનસુખલાલવાણિયો''' :
|'''મનસુખલાલ વાણિયો''' :  
|અલ્યા,તમેતેશુંમરવાનાથયાછો?શુંબોલોછો?પહેલાંરાજાનેવાતસંભળાવો,પછીજોએનસાંભળેતોબીજોવિચારકરશું.
|અલ્યા, તમે તે શું મરવાના થયા છો? શું બોલો છો? પહેલાં રાજાને વાત સંભળાવો, પછી જો એ ન સાંભળે તો બીજો વિચાર કરશું.
}}
}}
{{Ps
{{Ps
|'''કાનો''' :
|'''કાનો''' :
|હુંયેએમજકહુંછું.
|હુંયે એમ જ કહું છું.
}}
}}
{{Ps
{{Ps
|'''કરસન''' :
|'''કરસન''' :
|મનેપણએમજલાગેછે.
|મને પણ એમ જ લાગે છે.
}}
}}
{{Ps
{{Ps
|'''સલેમાન''' :
|'''સલેમાન''' :
|હુંપણપહેલેથીજકહુંછુંકે,ભાઈ,તમેઆવાણિયાનાછોકરાનેબોલવાદ્યો.ઠીકત્યારે,ભાઈ,તુંરાજાથીડરીશનહીંને?
|હું પણ પહેલેથી જ કહું છું કે, ભાઈ, તમે આ વાણિયાના છોકરાને બોલવા દ્યો. ઠીક ત્યારે, ભાઈ, તું રાજાથી ડરીશ નહીંને?
}}
}}
{{Ps
{{Ps
|'''મનસુખલાલ''' :
|'''મનસુખલાલ''' :  
|મનેકોઈનોડરનથી.તમે|બધાલૂંટકરવાતૈયારથયા,તોપછીહુંશુંબેવેણબોલીપણનહીંશકું?
|મને કોઈનો ડર નથી. તમે બધા લૂંટ કરવા તૈયાર થયા, તો પછી હું શું બે વેણ બોલી પણ નહીં શકું?
}}
}}
{{Ps
{{Ps
|'''મનજી''' :
|'''મનજી''' :
|હુલ્લડકરવુંએએકવાત,અનેભાષણકરવુંએબીજીવાત.હુંતોજોતોઆવુંછુંકેહાથહાલે,પણજીભનહાલે.
|હુલ્લડ કરવું એ એક વાત, અને ભાષણ કરવું એ બીજી વાત. હું તો જોતો આવું છું કે હાથ હાલે, પણ જીભ ન હાલે.
}}
}}
{{Ps
{{Ps
|'''કાનો''' :
|'''કાનો''' :
|મોઢાનુંતોકાંઈકામજનથઈશકે—અન્નપણનમળે,નેવાતપણનબને.
|મોઢાનું તો કાંઈ કામ જ ન થઈ શકે — અન્ન પણ ન મળે, ને વાત પણ ન બને.
}}
}}
{{Ps
{{Ps
|'''કરસન''' :
|'''કરસન''' :
|ઠીક,પણતુંકહીશશું?
|ઠીક, પણ તું કહીશ શું?
}}
}}
{{Ps
{{Ps
|'''મનસુખ''' :
|'''મનસુખ''' :
|હુંકાંઈદબાઈનેનહીંબોલું.હુંતોસીધોશાસ્ત્રજસંભળાવીશ.
|હું કાંઈ દબાઈને નહીં બોલું. હું તો સીધો શાસ્ત્ર જ સંભળાવીશ.
}}
}}
{{Ps
{{Ps
|'''સલેમાન''' :
|'''સલેમાન''' :
|હેઈખરાં!તનેશાસ્તરપણઆવડેછેકે?ભઈ,હુંતોપે’લેથીજકે’તો’તોકેઆવાણિયાનાછોકરાનેબોલવાદ્યો—ઈપંડિતછે.
|હેઈ ખરાં! તને શાસ્તર પણ આવડે છે કે? ભઈ, હું તો પે’લેથી જ કે’તો’તો કે આ વાણિયાના છોકરાને બોલવા દ્યો — ઈ પંડિત છે.
}}
}}
{{Ps
{{Ps
|'''મનસુખ''' :
|'''મનસુખ''' :
|બસ,હુંતોપાધરુંજશરૂકરીશકે:
|બસ, હું તો પાધરું જ શરૂ કરીશ કે :
}}
<center>'''अति दर्पे हता लङ्का अति माने च कौरव :|''' <br>
'''अति दाने बर्लिर्बद्ध: सर्वमत्यन्तं गर्हितम्||'''</center>
{{Ps
|'''હરિયો કુંભાર''' :
|હં, આનું નામ શાસ્તર!
}}
}}
{{Ps
{{Ps
अतिदर्पेहतालङ्काअतिमानेचकौरव:|
अतिदानेबर्लिर्बद्ध:सर्वमत्यन्तंगर्हितम्||
|હરિયોકુંભાર :
|હં,આનુંનામશાસ્તર!
|'''કાનો''' :
|'''કાનો''' :
|[બ્રાહ્મણપ્રત્યે]કાંભાભા,તમેતોબ્રાહ્મણનાદીકરાછો.કહો,આશાસ્તરખરુંને?તમનેતોબધુંયઆવડતુંહશે.
|[બ્રાહ્મણ પ્રત્યે] કાં ભાભા, તમે તો બ્રાહ્મણના દીકરા છો. કહો, આ શાસ્તર ખરુંને? તમને તો બધુંય આવડતું હશે.
}}
}}
{{Ps
{{Ps
|'''નંદલાલ''' :
|'''નંદલાલ''' :
|હાજતો,આવડેજતો,શાસ્તરવાંચ્યાંહોયએટલેજાણીએજતો.પણરાજાજોશાસ્તરનહીંસમજે,તોતુંએનોઅર્થશીરીતેસમજાવીશ,કહેતો?
|હા જ તો, આવડે જ તો, શાસ્તર વાંચ્યાં હોય એટલે જાણીએ જ તો. પણ રાજા જો શાસ્તર નહીં સમજે, તો તું એનો અર્થ શી રીતે સમજાવીશ, કહે તો?
}}
}}
{{Ps
{{Ps
|'''મનસુખ''' :
|'''મનસુખ''' :
|અર્થાત્,બહુચડવામાંમાલનથી.
|અર્થાત્, બહુ ચડવામાં માલ નથી.
}}
}}
{{Ps
{{Ps
|'''ઝવેરવાંઝો''':
|'''ઝવેર વાંઝો ''':  
|અલ્યા,આવડીમોટીબાબતનોઆવડોજઅર્થથયો?
|અલ્યા, આવડી મોટી બાબતનો આવડો જ અર્થ થયો?
}}
}}
{{Ps
{{Ps
|'''સલેમાન''' :
|'''સલેમાન''' :
|એમનહોયતોપછીશાસ્તરશેનું?
|એમ ન હોય તો પછી શાસ્તર શેનું?
}}
}}
{{Ps
{{Ps
|'''નંદલાલ''' :
|'''નંદલાલ''' :
|બાપા,કુંભારકણબીજેવાતટૂંકામાંકહીનાખે,એજવાતમોટાંમાણસોમોટીરીતેકરે.
|બાપા, કુંભાર કણબી જે વાત ટૂંકામાં કહી નાખે, એ જ વાત મોટાં માણસો મોટી રીતે કરે.
}}
}}
{{Ps
{{Ps
|'''મનજી''' :
|'''મનજી''' :
|વાતતોઠીકછે.પણ‘બહુચડવામાંમાલનથી’એટલુંકહ્યેશુંરાજાનીઆંખઊઘડીજશે?
|વાત તો ઠીક છે. પણ ‘બહુ ચડવામાં માલ નથી’ એટલું કહ્યે શું રાજાની આંખ ઊઘડી જશે?
}}
}}
{{Ps
{{Ps
|'''ઝવેરવાંઝો''' :
|'''ઝવેર વાંઝો''' :  
|પણઆએકશાસ્તરથીનહીંપતે,બીજાંશાસ્તરજોશે.
|પણ આ એક શાસ્તરથી નહીં પતે, બીજાં શાસ્તર જોશે.
}}
}}
{{Ps
{{Ps
|'''મનસુખ''' :
|'''મનસુખ''' :
|તોમારીપાસેતોભંડારભર્યોછે.હુંકહીશકે
|તો મારી પાસે તો ભંડાર ભર્યો છે. હું કહીશ કે
लालनेबहवोदोषास्ताडनेबहवोगुणा:|
}}
तस्मात्मित्रंचपुत्रंचताडयेत्नतुलालयेत्||
<center>'''लालने बहवो दोषास्ताडने बहवो गुणा :|''' <br>
અર્થાત્,તોપછી,હેમહારાજ!અમેશુંતમારાપુત્રોનથી?અમનેમારોનહીં.એથીસારુંફળનહીંઆવે.
'''तस्मात् मित्रं च पुत्रं च ताडयेत् न तु लालयेत्||'''</center>
હરિયો :
{{Space}}{{Space}} અર્થાત્, તો પછી, હે મહારાજ! અમે શું તમારા પુત્રો નથી? અમને મારો નહીં. એથી સારું ફળ નહીં આવે.
|એબહુસારીવાત.કાનનેપણઠીકલાગેછે.
{{Ps
|'''હરિયો''' :
|એ બહુ સારી વાત. કાનને પણ ઠીક લાગે છે.
}}
}}
{{Ps
{{Ps
|'''સલેમાન''' :
|'''સલેમાન''' :
|પણએકલાશાસ્તરથીતેકાંઈચાલે?એમાંમારીઘાણીનીવાતક્યારેઆવશે?સાથેસાથેક્યાંકમારીઘાણીનીવાતજોડીનદેવાય?
|પણ એકલા શાસ્તરથી તે કાંઈ ચાલે? એમાં મારી ઘાણીની વાત ક્યારે આવશે? સાથે સાથે ક્યાંક મારી ઘાણીની વાત જોડી ન દેવાય?
}}
}}
{{Ps
{{Ps
|'''નંદલાલ''' :
|'''નંદલાલ''' :
|જોનેઆમારોબેટો,ઘાણીનીસાથેશાસ્તરજોડવાઆવ્યોછે!ગગા!શાસ્તરતેશુંતારોઢાંઢોછે?
|જોને આ મારો બેટો, ઘાણીની સાથે શાસ્તર જોડવા આવ્યો છે! ગગા! શાસ્તર તે શું તારો ઢાંઢો છે?
}}
}}
{{Ps
{{Ps
|'''ઝવેરવાંઝો''' :
|'''ઝવેર વાંઝો''' :  
|ઘાંચીનાછોકરામાંઅક્કલક્યાંથીહોય?
|ઘાંચીના છોકરામાં અક્કલ ક્યાંથી હોય?
}}
}}
{{Ps
{{Ps
|'''કરસન''' :
|'''કરસન''' :
|અનેબરડોરીઢોકર્યાવગરઅક્કલક્યાંથીઆવે?એતોઠીક,પણમારીવાતયાદરહેશેકે?મારુંનામકરશનછેહો,કેશવોતોમારાભત્રીજાનુંનામ.એતોબુધકોટમાંરહેછે.એજ્યારેત્રણવરસનોહતોત્યારે—
|અને બરડો રીઢો કર્યા વગર અક્કલ ક્યાંથી આવે? એ તો ઠીક, પણ મારી વાત યાદ રહેશે કે? મારું નામ કરશન છે હો, કેશવો તો મારા ભત્રીજાનું નામ. એ તો બુધકોટમાં રહે છે. એ જ્યારે ત્રણ વરસનો હતો ત્યારે —
}}
}}
{{Ps
{{Ps
|'''હરિયો''' :
|'''હરિયો''' :
|એબધુંયસમજ્યા,પણજોકાલરાજાશાસ્તરનસાંભળે—
|એ બધુંય સમજ્યા, પણ જો કાલ રાજા શાસ્તર ન સાંભળે —
}}
}}
{{Ps
{{Ps
|'''કરસન''' :
|'''કરસન''' :
|તોપછીઆપણેશાસ્તરમેલીનેશસ્તરલેશું.
|તો પછી આપણે શાસ્તર મેલીને શસ્તર લેશું.
}}
}}
{{Ps
{{Ps
|'''કાનો''' :
|'''કાનો''' :
|શાબાશ,દોસડા!શાસ્તરમેલીનેશસ્તર!
|શાબાશ, દોસડા! શાસ્તર મેલીને શસ્તર!
}}
}}
{{Ps
{{Ps
|'''મનજી''' :
|'''મનજી''' :
|અલ્યાએકોણબોલ્યું?
|અલ્યા એ કોણ બોલ્યું?
}}
}}
{{Ps
{{Ps
|'''કરસન''' :
|'''કરસન''' :
|[સગર્વ]હુંબોલ્યોહું.મારુંનામ|કરસન,કેશવોતોમારાભત્રીજાનુંનામ.
|[સગર્વ] હું બોલ્યો હું. મારું નામ કરસન, કેશવો તો મારા ભત્રીજાનું નામ.
}}
}}
{{Ps
{{Ps
|'''કાનો''' :
|'''કાનો''' :
|ઠીકકહ્યું,ભાઈ—શાસ્તરઅનેશસ્તર—કો’કદીશાસ્તરતોકો’કદીશસ્તર;નેકો’કદીશસ્તરતોકો’કદીશાસ્તર.
|ઠીક કહ્યું, ભાઈ — શાસ્તર અને શસ્તર — કો’ક દી શાસ્તર તો કો’ક દી શસ્તર; ને કો’ક દી શસ્તર તો કો’ક દી શાસ્તર.
}}
{{Ps
|'''ઝવેર વાંઝો''' :
|પણ આ તો ગોટાળો થયો. છેવટ નક્કી શું થયું? શાસ્તર કે શસ્તર?
}}
}}
{{Ps
{{Ps
|'''ઝવેરવાંઝો''' :
|'''સલેમાન ઘાંચી''' :  
|પણઆતોગોટાળોથયો.છેવટનક્કીશુંથયું?શાસ્તરકેશસ્તર?
|મારો બેટો વાંઝો ખરોને! આટલુંય સમજ્યો નહીં? ત્યારે અત્યાર સુધી આ શું માથાં ફોડ્યાં? જો, નક્કી એમ ઠર્યું કે : શાસ્તરનો મહિમા સમજવામાં બહુ વાર લાગે, પણ શસ્તરનો મહિમા તો ચપટી વાગે ત્યાં સમજાઈ જાય.
}}
}}
{{Ps
{{Ps
|'''સલેમાનઘાંચી''' :
|'''અનેક''' :
|મારોબેટોવાંઝોખરોને!આટલુંયસમજ્યોનહીં?ત્યારેઅત્યારસુધીઆશુંમાથાંફોડ્યાં?જો,નક્કીએમઠર્યુંકે :શાસ્તરનોમહિમાસમજવામાંબહુવારલાગે,પણશસ્તરનોમહિમાતોચપટીવાગેત્યાંસમજાઈજાય.
|[ઊંચે અવાજે] તો પછી ચૂલામાં જાય શાસ્તર — ઉપાડો શસ્તર.
}}
}}
{{Right|[દેવદત્ત પ્રવેશ કરે છે.]}}
{{Ps
{{Ps
અનેક :
|[ઊંચેઅવાજે]તોપછીચૂલામાંજાયશાસ્તર—ઉપાડોશસ્તર.
[દેવદત્તપ્રવેશકરેછે.]
|'''દેવદત્ત''' :
|'''દેવદત્ત''' :
|લાંબીમાથાકૂટનીજરૂરનહીંપડે,હમણાંજચૂલામાંજાશો,એનીજતૈયારીથાયછે.બેટમજી,ઓરાઆવો,શુંબોલતાહતાતમે|બધા?
|લાંબી માથાકૂટની જરૂર નહીં પડે, હમણાં જ ચૂલામાં જાશો, એની જ તૈયારી થાય છે. બેટમજી, ઓરા આવો, શું બોલતા હતા તમે બધા?
}}
}}
{{Ps
{{Ps
|'''સુલેમાન''' :
|'''સુલેમાન''' :
|અમેતોઆપંડિતનાછોકરાપાસેશાસ્તરસાંભળતાહતા.
|અમે તો આ પંડિતના છોકરા પાસે શાસ્તર સાંભળતા હતા.
}}
}}
{{Ps
{{Ps
|'''દેવદત્ત''' :
|'''દેવદત્ત''' :
|અરેવાહ!ભારીધ્યાનદઈનેશાસ્ત્રસાંભળોછોહો!તમારાબરાડાઠેઠરાજાજીનેકાનેસંભળાયા.કેમજાણેધોબીવાડમાંઆગલાગીહોય!
|અરે વાહ! ભારી ધ્યાન દઈને શાસ્ત્ર સાંભળો છો હો! તમારા બરાડા ઠેઠ રાજાજીને કાને સંભળાયા. કેમ જાણે ધોબીવાડમાં આગ લાગી હોય!
}}
}}
{{Ps
{{Ps
|'''કાનો''' :
|'''કાનો''' :
|તમારેશુંદુઃખ,ગોરબાપા?તમેતોરાજનાંપાકાંસીધાંખાઈખાઈનેરોજફૂલતાજાઓછો;અનેઆંહીંભૂખેઅમારીનાડિયુંતૂટેછે.અમેશુંઆહરખનીચિચિયારીપાડીએછીએ?
|તમારે શું દુઃખ, ગોર બાપા? તમે તો રાજનાં પાકાં સીધાં ખાઈ ખાઈને રોજ ફૂલતા જાઓ છો; અને આંહીં ભૂખે અમારી નાડિયું તૂટે છે. અમે શું આ હરખની ચિચિયારી પાડીએ છીએ?
}}
}}
{{Ps
{{Ps
|'''મનજી''' :
|'''મનજી''' :
|આજકાલહળવુંબોલીએતોસાંભળેછેજકોણ?આજતોરાડપાડીનેજવાતકહેવીપડેછે.
|આજકાલ હળવું બોલીએ તો સાંભળે છે જ કોણ? આજ તો રાડ પાડીને જ વાત કહેવી પડે છે.
}}
}}
{{Ps
{{Ps
|'''કરસન''' :
|'''કરસન''' :
|આજસુધીખૂબરોયા-કકળ્યા.હવેજોઈએ,બીજોઉપાયછેકેનહીં.
|આજ સુધી ખૂબ રોયા-કકળ્યા. હવે જોઈએ, બીજો ઉપાય છે કે નહીં.
}}
}}
{{Ps
{{Ps
|'''દેવદત્ત''' :
|'''દેવદત્ત''' :
|શુંકહ્યું,અલ્યા!તમેબહુફાટ્યાછો.સાંભળવુંછે?સાંભળો,કહુંછું:
|શું કહ્યું, અલ્યા! તમે બહુ ફાટ્યા છો. સાંભળવું છે? સાંભળો, કહું છું :
}}
<center>'''नसमानसमानसमानसमागममाप समीक्ष्य वसन्तनभ:'''<br>
'''भ्रमदभ्रमदभ्रमदभ्रमदभ्रमदच्छलत : खलु कामिजन''' :|</center>
{{Ps
|'''હરિયો''' :
|ઓ મારા બાપ! આ તે શાપ દ્યે છે કે શું?
}}
}}
{{Ps
{{Ps
नसमानसमानसमानसमागममापसमीक्ष्यवसन्तनभ:
भ्रमदभ्रमदभ्रमदभ्रमदभ्रमदच्छलत :खलुकामिजन:|
હરિયો :
|ઓમારાબાપ!આતેશાપદ્યેછેકેશું?
|'''દેવદત્ત''' :
|'''દેવદત્ત''' :
|[મનસુખતરફ]તુંતોમોટામાણસનોદીકરોછે,શાસ્ત્રપણજાણછ,બોલ,આવાતબરાબરકેનહીં?नसमानसमानसमानसम्!
|[મનસુખ તરફ] તું તો મોટા માણસનો દીકરો છે, શાસ્ત્ર પણ જાણ છ, બોલ, આ વાત બરાબર કે નહીં? नसमानसमानसमानसम्!
}}
}}
{{Ps
{{Ps
|'''મનસુખ''' :
|'''મનસુખ''' :
|આહા!બરાબર!આનુંનામતેશાસ્ત્ર;અનેહુંપણઆજવાતકહેતોહતોને!
|આહા! બરાબર! આનું નામ તે શાસ્ત્ર; અને હું પણ આ જ વાત કહેતો હતો ને!
}}
}}
{{Ps
{{Ps
|'''દેવદત્ત''' :
|'''દેવદત્ત''' :
|[નંદલાલપ્રત્યે]નમસ્કાર!તમેબ્રાહ્મણલાગોછો,ખરુંને?તમેશુંકહોછો?બોલો.પરિણામેઆ|બધાબેવકૂફબનીનેમરવાનાકેનહીં?‘भ्रमदभ्रमदभ्रमत्’
|[નંદલાલ પ્રત્યે] નમસ્કાર! તમે બ્રાહ્મણ લાગો છો, ખરુંને? તમે શું કહો છો? બોલો. પરિણામે આ બધા બેવકૂફ બનીને મરવાના કે નહીં? ‘भ्रमदभ्रमदभ्रमत्’
}}
}}
{{Ps
{{Ps
|'''નંદલાલ''' :
|'''નંદલાલ''' :
|હુંપણએજવાતકહીરહ્યોછું,પણસમજેછેકોણ,બાપ?|બધાગામડિયાખરાને!
|હું પણ એ જ વાત કહી રહ્યો છું, પણ સમજે છે કોણ, બાપ? બધા ગામડિયા ખરાને!
}}
}}
{{Ps
{{Ps
|'''દેવદત્ત''' :
|'''દેવદત્ત''' :
|[મનજીપ્રત્યે]આતમામનીઅંદરએકતુંસમજુમાણસલાગછ.ઠીકત્યારે,કહેજોઉં,આંહીંબધીસારીવાતોથતીહતી?[કરસનપ્રત્યે]અનેતુંપણઠીકઅક્કલવાળોઆદમીલાગેછ;તારુંનામશું,ભાઈ?
|[મનજી પ્રત્યે] આ તમામની અંદર એક તું સમજુ માણસ લાગ છ. ઠીક ત્યારે, કહે જોઉં, આંહીં બધી સારી વાતો થતી હતી? [કરસન પ્રત્યે] અને તું પણ ઠીક અક્કલવાળો આદમી લાગે છ; તારું નામ શું, ભાઈ?
}}
}}
{{Ps
{{Ps
|'''કરસન''' :
|'''કરસન''' :
|મારુંનામ|કરસનદાસ—કેશવોતોમારાભત્રીજાનુંનામ.
|મારું નામ કરસનદાસ — કેશવો તો મારા ભત્રીજાનું નામ.
}}
}}
{{Ps
{{Ps
|'''દેવદત્ત''' :
|'''દેવદત્ત''' :
|ઓહો!તારાજભત્રીજાનુંનામકેશવોકે?ત્યારેતોતમારાંબેઉનાંનામહુંરાજાજીનીપાસેખાસમૂકીશ.
|ઓહો! તારા જ ભત્રીજાનું નામ કેશવો કે? ત્યારે તો તમારાં બેઉનાં નામ હું રાજાજીની પાસે ખાસ મૂકીશ.
}}
}}
{{Ps
{{Ps
|'''હરિયો''' :
|'''હરિયો''' :
|અનેઅમારુંશુંથશે?
|અને અમારું શું થશે?
}}
}}
{{Ps
{{Ps
|'''દેવદત્ત''':
|'''દેવદત્ત ''':
|એહુંશુંજાણું,બાપુ?અત્યારેઆંખનાંપાણીડાંપાડવાબેઠાછો,અનેથોડીઘડીપહેલાંકેવોજુદોજસૂરકાઢતાહતા!એવાતોશુંરાજાજીએનથીસાંભળી?રાજાજીનેતોબધીયેબધીખબરપડીજાયછે.
|એ હું શું જાણું, બાપુ? અત્યારે આંખનાં પાણીડાં પાડવા બેઠા છો, અને થોડી ઘડી પહેલાં કેવો જુદો જ સૂર કાઢતા હતા! એ વાતો શું રાજાજીએ નથી સાંભળી? રાજાજીને તો બધીયે બધી ખબર પડી જાય છે.
}}
}}
{{Ps
{{Ps
|'''બધા''' :
|'''બધા''' :
|એભાઈસાહેબ,તમારીગૌ!અમેકાંઈબોલ્યાનથી.એતો|કરસનદાસકેફરસનદાસશાસ્તરનીવાતોકરતોહતો.
|એ ભાઈ સાહેબ, તમારી ગૌ! અમે કાંઈ બોલ્યા નથી. એ તો કરસનદાસ કે ફરસનદાસ શાસ્તરની વાતો કરતો હતો.
}}
}}
{{Ps
{{Ps
|'''કરસન''' :
|'''કરસન''' :
|ચુપકર,મારુંનામબગાડમા.મારુંનામ|કરસનદાસછે.હુંખોટુંનહીંબોલું—હુંતોબોલ્યોહતોકે‘શાસ્તરછે,તેમશસ્તરપણછે,જોરાજાશાસ્તરથીનમાનેતોપછીશસ્તરપણછે’.કેમખરુંકેનહીં,મહેરબાન?
|ચુપ કર, મારું નામ બગાડ મા. મારું નામ કરસનદાસ છે. હું ખોટું નહીં બોલું — હું તો બોલ્યો હતો કે ‘શાસ્તર છે, તેમ શસ્તર પણ છે, જો રાજા શાસ્તરથી ન માને તો પછી શસ્તર પણ છે’. કેમ ખરું કે નહીં, મહેરબાન?
}}
}}
{{Ps
{{Ps
|'''દેવદત્ત''' :
|'''દેવદત્ત''' :
|બરાબરબોલ્યો,ભાઈ,તારીલાયકાતપ્રમાણેજતુંબોલ્યો.શસ્ત્રએટલેશું?શસ્ત્રએટલેબળ,ખરું?હવેતમારુંસહુનુંબળશું?‘दुर्बल्यस्यबलंराजा’ખરુંને?બળહીનનુંબળએનોરાજા.વળીપાછું,‘बालानांरोदनंबलम्’ખરું?અનેતમે|બધારાજાજીનીઆગળતોબાળકજગણાઓ,ખરું?એટલેકે,ટૂંકામાં,રોવુંકકળવુંએતમારાંશસ્ત્ર.વાહ!ભારેબુદ્ધિનીવાત!પ્રથમતોમનેકાંઈસમજાણુંનહોતું.તારુંનામશું,ભાઈ?
|બરાબર બોલ્યો, ભાઈ, તારી લાયકાત પ્રમાણે જ તું બોલ્યો. શસ્ત્ર એટલે શું? શસ્ત્ર એટલે બળ, ખરું? હવે તમારું સહુનું બળ શું? ‘दुर्बल्यस्य बलं राजा’ ખરું ને? બળહીનનું બળ એનો રાજા. વળી પાછું, ‘बालानां रोदनं बलम्’ ખરું? અને તમે બધા રાજાજીની આગળ તો બાળક જ ગણાઓ, ખરું? એટલે કે, ટૂંકામાં, રોવું કકળવું એ તમારાં શસ્ત્ર. વાહ! ભારે બુદ્ધિની વાત! પ્રથમ તો મને કાંઈ સમજાણું નહોતું. તારું નામ શું, ભાઈ?
}}
}}
{{Ps
{{Ps
|'''કરસન''' :
|'''કરસન''' :
|મારુંનામ કરસનદાસ,કેશવોતોમારોભત્રીજો.
|મારું નામ કરસનદાસ, કેશવો તો મારો ભત્રીજો.
}}
}}
{{Ps
{{Ps
|'''બધા''' :
|'''બધા''' :
|એમહેરબાન!અમનેમાફકરો.
|એ મહેરબાન! અમને માફ કરો.
}}
}}
{{Ps
{{Ps
|'''દેવદત્ત''' :
|'''દેવદત્ત''' :
|હુંમાફકરનારોકોણ,ભાઈ?હવેરાજાજીનીઆગળરોકકળકરીજુઓ,જોમાફકરેતો.
|હું માફ કરનારો કોણ, ભાઈ? હવે રાજાજીની આગળ રોકકળ કરી જુઓ, જો માફ કરે તો.
}}
 
 
<br>
{{HeaderNav2
|previous = પહેલો પ્રવેશ
|next = ત્રીજો પ્રવેશ
}}

Latest revision as of 12:23, 25 July 2022

બીજો પ્રવેશ

પહેલો અંક


કાનો હજામ : અરે ભાઈઓ! રોવાના દી હવે નથી રહ્યા. ખૂબ રોયા, પણ કાંઈ વળ્યું?

મનજી પટેલ : સાચું કહ્યું, ભાઈ, છાતી કાઢીએ તો બધાં કામ થાય. કહેવત છે કે ‘હિંમતે મરદાં તો મદદે ખુદા’.
કરસન લુવાર : ભીખ માગ્યે કાંઈ ન વળે; આપણે તો લૂંટ કરશું.
કાનો હજામ : સાચું. ખરું કે નહીં, ભાભા? તમે તો બ્રાહ્મણના દીકરા છો. કહો તો, લૂંટફાટમાં કાંઈ પાપ ખરું?
નંદલાલ : જરાય નહીં. ભૂખ ભાંગવામાં કાંઈ પાપ જ ન બેસે. જુઓ, શાસ્ત્રમાં અગ્નિને પાવક કહ્યો છે; અર્થાત્, અગ્નિ વડે સકળ પાપ નષ્ટ થાય. તો પછી જઠરાગ્નિ કરતાં તો મોટી કોઈ આગ જ નથી!
બધા : આગ! હાં, આગ! ઠીક કહ્યું, મહારાજ! જીવતા રહો! તો પછી એમ જ કરીએ. આપણે આગ જ લગાડી દઈએ. અલ્યા ભાઈ! આગમાં કાંઈ પાપ જ ન બેસે, હો! હવે તો એ બધાંનાં ખોરડાં બાળીને મેદાન કરી નાખીએ.
કરસન લુવાર : મારી પાસે ત્રણ ભાલાં છે.
મનજી પટેલ : અને મારી પાસે એક હળ છે. એટલે હવે તો એ તમામ મુગટવાળાઓનાં માથાં, ધૂળનાં ઢેફાંની જેમ, ખેડી જ નાખું.
સલેમાન ઘાંચી : મારી પાસેય એક કુવાડી છે. પણ ભાગતાં ભાગતાં ઘેર ભૂલી ગયો છું.
મનસુખલાલ વાણિયો : અલ્યા, તમે તે શું મરવાના થયા છો? શું બોલો છો? પહેલાં રાજાને વાત સંભળાવો, પછી જો એ ન સાંભળે તો બીજો વિચાર કરશું.
કાનો : હુંયે એમ જ કહું છું.
કરસન : મને પણ એમ જ લાગે છે.
સલેમાન : હું પણ પહેલેથી જ કહું છું કે, ભાઈ, તમે આ વાણિયાના છોકરાને બોલવા દ્યો. ઠીક ત્યારે, ભાઈ, તું રાજાથી ડરીશ નહીંને?
મનસુખલાલ : મને કોઈનો ડર નથી. તમે બધા લૂંટ કરવા તૈયાર થયા, તો પછી હું શું બે વેણ બોલી પણ નહીં શકું?
મનજી : હુલ્લડ કરવું એ એક વાત, અને ભાષણ કરવું એ બીજી વાત. હું તો જોતો આવું છું કે હાથ હાલે, પણ જીભ ન હાલે.
કાનો : મોઢાનું તો કાંઈ કામ જ ન થઈ શકે — અન્ન પણ ન મળે, ને વાત પણ ન બને.
કરસન : ઠીક, પણ તું કહીશ શું?
મનસુખ : હું કાંઈ દબાઈને નહીં બોલું. હું તો સીધો શાસ્ત્ર જ સંભળાવીશ.
સલેમાન : હેઈ ખરાં! તને શાસ્તર પણ આવડે છે કે? ભઈ, હું તો પે’લેથી જ કે’તો’તો કે આ વાણિયાના છોકરાને બોલવા દ્યો — ઈ પંડિત છે.
મનસુખ : બસ, હું તો પાધરું જ શરૂ કરીશ કે :
अति दर्पे हता लङ्का अति माने च कौरव :|
अति दाने बर्लिर्बद्ध: सर्वमत्यन्तं गर्हितम्||
હરિયો કુંભાર : હં, આનું નામ શાસ્તર!
કાનો : [બ્રાહ્મણ પ્રત્યે] કાં ભાભા, તમે તો બ્રાહ્મણના દીકરા છો. કહો, આ શાસ્તર ખરુંને? તમને તો બધુંય આવડતું હશે.
નંદલાલ : હા જ તો, આવડે જ તો, શાસ્તર વાંચ્યાં હોય એટલે જાણીએ જ તો. પણ રાજા જો શાસ્તર નહીં સમજે, તો તું એનો અર્થ શી રીતે સમજાવીશ, કહે તો?
મનસુખ : અર્થાત્, બહુ ચડવામાં માલ નથી.
ઝવેર વાંઝો : અલ્યા, આવડી મોટી બાબતનો આવડો જ અર્થ થયો?
સલેમાન : એમ ન હોય તો પછી શાસ્તર શેનું?
નંદલાલ : બાપા, કુંભાર કણબી જે વાત ટૂંકામાં કહી નાખે, એ જ વાત મોટાં માણસો મોટી રીતે કરે.
મનજી : વાત તો ઠીક છે. પણ ‘બહુ ચડવામાં માલ નથી’ એટલું કહ્યે શું રાજાની આંખ ઊઘડી જશે?
ઝવેર વાંઝો : પણ આ એક શાસ્તરથી નહીં પતે, બીજાં શાસ્તર જોશે.
મનસુખ : તો મારી પાસે તો ભંડાર ભર્યો છે. હું કહીશ કે
लालने बहवो दोषास्ताडने बहवो गुणा :|
तस्मात् मित्रं च पुत्रं च ताडयेत् न तु लालयेत्||

                   અર્થાત્, તો પછી, હે મહારાજ! અમે શું તમારા પુત્રો નથી? અમને મારો નહીં. એથી સારું ફળ નહીં આવે.

હરિયો : એ બહુ સારી વાત. કાનને પણ ઠીક લાગે છે.
સલેમાન : પણ એકલા શાસ્તરથી તે કાંઈ ચાલે? એમાં મારી ઘાણીની વાત ક્યારે આવશે? સાથે સાથે ક્યાંક મારી ઘાણીની વાત જોડી ન દેવાય?
નંદલાલ : જોને આ મારો બેટો, ઘાણીની સાથે શાસ્તર જોડવા આવ્યો છે! ગગા! શાસ્તર તે શું તારો ઢાંઢો છે?
ઝવેર વાંઝો : ઘાંચીના છોકરામાં અક્કલ ક્યાંથી હોય?
કરસન : અને બરડો રીઢો કર્યા વગર અક્કલ ક્યાંથી આવે? એ તો ઠીક, પણ મારી વાત યાદ રહેશે કે? મારું નામ કરશન છે હો, કેશવો તો મારા ભત્રીજાનું નામ. એ તો બુધકોટમાં રહે છે. એ જ્યારે ત્રણ વરસનો હતો ત્યારે —
હરિયો : એ બધુંય સમજ્યા, પણ જો કાલ રાજા શાસ્તર ન સાંભળે —
કરસન : તો પછી આપણે શાસ્તર મેલીને શસ્તર લેશું.
કાનો : શાબાશ, દોસડા! શાસ્તર મેલીને શસ્તર!
મનજી : અલ્યા એ કોણ બોલ્યું?
કરસન : [સગર્વ] હું બોલ્યો હું. મારું નામ કરસન, કેશવો તો મારા ભત્રીજાનું નામ.
કાનો : ઠીક કહ્યું, ભાઈ — શાસ્તર અને શસ્તર — કો’ક દી શાસ્તર તો કો’ક દી શસ્તર; ને કો’ક દી શસ્તર તો કો’ક દી શાસ્તર.
ઝવેર વાંઝો : પણ આ તો ગોટાળો થયો. છેવટ નક્કી શું થયું? શાસ્તર કે શસ્તર?
સલેમાન ઘાંચી : મારો બેટો વાંઝો ખરોને! આટલુંય સમજ્યો નહીં? ત્યારે અત્યાર સુધી આ શું માથાં ફોડ્યાં? જો, નક્કી એમ ઠર્યું કે : શાસ્તરનો મહિમા સમજવામાં બહુ વાર લાગે, પણ શસ્તરનો મહિમા તો ચપટી વાગે ત્યાં સમજાઈ જાય.
અનેક : [ઊંચે અવાજે] તો પછી ચૂલામાં જાય શાસ્તર — ઉપાડો શસ્તર.

[દેવદત્ત પ્રવેશ કરે છે.]

દેવદત્ત : લાંબી માથાકૂટની જરૂર નહીં પડે, હમણાં જ ચૂલામાં જાશો, એની જ તૈયારી થાય છે. બેટમજી, ઓરા આવો, શું બોલતા હતા તમે બધા?
સુલેમાન : અમે તો આ પંડિતના છોકરા પાસે શાસ્તર સાંભળતા હતા.
દેવદત્ત : અરે વાહ! ભારી ધ્યાન દઈને શાસ્ત્ર સાંભળો છો હો! તમારા બરાડા ઠેઠ રાજાજીને કાને સંભળાયા. કેમ જાણે ધોબીવાડમાં આગ લાગી હોય!
કાનો : તમારે શું દુઃખ, ગોર બાપા? તમે તો રાજનાં પાકાં સીધાં ખાઈ ખાઈને રોજ ફૂલતા જાઓ છો; અને આંહીં ભૂખે અમારી નાડિયું તૂટે છે. અમે શું આ હરખની ચિચિયારી પાડીએ છીએ?
મનજી : આજકાલ હળવું બોલીએ તો સાંભળે છે જ કોણ? આજ તો રાડ પાડીને જ વાત કહેવી પડે છે.
કરસન : આજ સુધી ખૂબ રોયા-કકળ્યા. હવે જોઈએ, બીજો ઉપાય છે કે નહીં.
દેવદત્ત : શું કહ્યું, અલ્યા! તમે બહુ ફાટ્યા છો. સાંભળવું છે? સાંભળો, કહું છું :
नसमानसमानसमानसमागममाप समीक्ष्य वसन्तनभ:
भ्रमदभ्रमदभ्रमदभ्रमदभ्रमदच्छलत : खलु कामिजन :|
હરિયો : ઓ મારા બાપ! આ તે શાપ દ્યે છે કે શું?
દેવદત્ત : [મનસુખ તરફ] તું તો મોટા માણસનો દીકરો છે, શાસ્ત્ર પણ જાણ છ, બોલ, આ વાત બરાબર કે નહીં? नसमानसमानसमानसम्!
મનસુખ : આહા! બરાબર! આનું નામ તે શાસ્ત્ર; અને હું પણ આ જ વાત કહેતો હતો ને!
દેવદત્ત : [નંદલાલ પ્રત્યે] નમસ્કાર! તમે બ્રાહ્મણ લાગો છો, ખરુંને? તમે શું કહો છો? બોલો. પરિણામે આ બધા બેવકૂફ બનીને મરવાના કે નહીં? ‘भ्रमदभ्रमदभ्रमत्’
નંદલાલ : હું પણ એ જ વાત કહી રહ્યો છું, પણ સમજે છે કોણ, બાપ? બધા ગામડિયા ખરાને!
દેવદત્ત : [મનજી પ્રત્યે] આ તમામની અંદર એક તું સમજુ માણસ લાગ છ. ઠીક ત્યારે, કહે જોઉં, આંહીં બધી સારી વાતો થતી હતી? [કરસન પ્રત્યે] અને તું પણ ઠીક અક્કલવાળો આદમી લાગે છ; તારું નામ શું, ભાઈ?
કરસન : મારું નામ કરસનદાસ — કેશવો તો મારા ભત્રીજાનું નામ.
દેવદત્ત : ઓહો! તારા જ ભત્રીજાનું નામ કેશવો કે? ત્યારે તો તમારાં બેઉનાં નામ હું રાજાજીની પાસે ખાસ મૂકીશ.
હરિયો : અને અમારું શું થશે?
દેવદત્ત : એ હું શું જાણું, બાપુ? અત્યારે આંખનાં પાણીડાં પાડવા બેઠા છો, અને થોડી ઘડી પહેલાં કેવો જુદો જ સૂર કાઢતા હતા! એ વાતો શું રાજાજીએ નથી સાંભળી? રાજાજીને તો બધીયે બધી ખબર પડી જાય છે.
બધા : એ ભાઈ સાહેબ, તમારી ગૌ! અમે કાંઈ બોલ્યા નથી. એ તો કરસનદાસ કે ફરસનદાસ શાસ્તરની વાતો કરતો હતો.
કરસન : ચુપ કર, મારું નામ બગાડ મા. મારું નામ કરસનદાસ છે. હું ખોટું નહીં બોલું — હું તો બોલ્યો હતો કે ‘શાસ્તર છે, તેમ શસ્તર પણ છે, જો રાજા શાસ્તરથી ન માને તો પછી શસ્તર પણ છે’. કેમ ખરું કે નહીં, મહેરબાન?
દેવદત્ત : બરાબર બોલ્યો, ભાઈ, તારી લાયકાત પ્રમાણે જ તું બોલ્યો. શસ્ત્ર એટલે શું? શસ્ત્ર એટલે બળ, ખરું? હવે તમારું સહુનું બળ શું? ‘दुर्बल्यस्य बलं राजा’ ખરું ને? બળહીનનું બળ એનો રાજા. વળી પાછું, ‘बालानां रोदनं बलम्’ ખરું? અને તમે બધા રાજાજીની આગળ તો બાળક જ ગણાઓ, ખરું? એટલે કે, ટૂંકામાં, રોવું કકળવું એ તમારાં શસ્ત્ર. વાહ! ભારે બુદ્ધિની વાત! પ્રથમ તો મને કાંઈ સમજાણું નહોતું. તારું નામ શું, ભાઈ?
કરસન : મારું નામ કરસનદાસ, કેશવો તો મારો ભત્રીજો.
બધા : એ મહેરબાન! અમને માફ કરો.
દેવદત્ત : હું માફ કરનારો કોણ, ભાઈ? હવે રાજાજીની આગળ રોકકળ કરી જુઓ, જો માફ કરે તો.