ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/આનંદવિજય-૨: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''આનંદવિજય-૨'''</span> આનંદવિજય-૨[ઈ.૧૭૪૪ સુધીમાં] : જ...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = આનંદવિજય-૧
|next =  
|next = આનંદવિજય-૩
}}
}}

Latest revision as of 05:53, 1 August 2022


આનંદવિજય-૨ આનંદવિજય-૨[ઈ.૧૭૪૪ સુધીમાં] : જૈન સાધુ. વિજયદેવસૂરિની પંરપરામાં જ્ઞાનવિજયના શિષ્ય. ૪ કડીની ‘ઋષભજિન-સ્તુતિ’-(લે.ઈ.૧૭૪૪)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [કુ.દે.]