ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/આનંદવિજય-૩: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''આનંદવિજય-૩'''</span> [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ) : તપગચ્...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = આનંદવિજય-૨
|next =  
|next = આનંદવિજય-૪
}}
}}

Latest revision as of 05:53, 1 August 2022


આનંદવિજય-૩ [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ) : તપગચ્છના જૈન સાધુ. વિજયમાનસૂરિ(જ.ઈ.૧૬૫૧ - અવ. ઈ.૧૭૧૪)ના શિષ્ય ‘ક્ષેત્રસમાસ’ પરના બાલાવબોધ(ર. ઈ.૧૭૨૦ આસપાસ)ના કર્તા. સંદર્ભ : જૈસાઇતિહાસ. [કુ.દે.]