ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/એદલ નવરોજજી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''એદલ નવરોજજી'''</span> [ઈ.૧૭૭૪માં હયાત] : પારસી મોબે...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = ‘ઊજળી અને મેહની લોકકથાના દુહા’
|next =  
|next = ઋખજી
}}
}}

Latest revision as of 11:00, 1 August 2022


એદલ નવરોજજી [ઈ.૧૭૭૪માં હયાત] : પારસી મોબેદ. તેમણે મોબેદ ચાંદની સંસ્કૃત કૃતિ ‘ચાંદાપ્રકાશ’નો ગુજરાતીમાં અનુવાદ (ર.ઈ.૧૭૭૪) કર્યો છે. સંદર્ભ : પારસી સાહિત્યનો ઇતિાહસ, પીલાં ભીખાજી મકાટી, ઈ.૧૯૪૯.[કી.જો.]