ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કપૂરશેખર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''કપૂરશેખર'''</span> : આ નામે ‘જૈનરાસ’ કૃતિ નોંધાયે...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = કપૂરવિજય-૨
|next =  
|next = કબીરુદ્દીન
}}
}}

Latest revision as of 08:40, 2 August 2022


કપૂરશેખર : આ નામે ‘જૈનરાસ’ કૃતિ નોંધાયેલી છે અને ‘વાચકરત્ન શેખરદાસ કપૂરશેખર’ એવો ઉલ્લેખ કર્તા વિશે મળે છે. રત્નશેખરશિષ્ય કપૂરશેખર નામના એક કર્તા મળે છે. પ્રસ્તુત કૃતિ એ કપૂરશેખરની હોવા સંભવ છે. સંદર્ભ : દેસુરાસમાળા. [કી.જો.]