ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કમલરત્ન: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''કમલરત્ન'''</span> [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = કમલધર્મ | ||
|next = | |next = કમલલાભ_ઉપાધ્યાય | ||
}} | }} |
Latest revision as of 08:42, 2 August 2022
કમલરત્ન [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. ઈ.૧૬૫૪માં જિનરંગસૂરિ યુગપ્રધાનપદ પામ્યા તે ઘટનાને અનુલક્ષતા ૧૫ કડીના ‘જિનરંગસૂરિયુગપ્રધાન-ગીત’(મુ.)ના કર્તા. કૃતિ : ઐજૈકાસંગ્રહ (+સં.) [ચ.શે.]