< ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧
કમલધર્મ [ઈ.૧૫૦૯માં હયાત] : જૈન સાધુ. પંડિત ભુવનધર્મના શિષ્ય. ૪૭ કડીની ‘ચતુર્વિંશતિ-જિન-તીર્થમાલા’ (ર.ઈ.૧૫૦૯)ના કર્તા.
સંદર્ભ : જૈમગૂકરચનાએં:૧. [ચ.શે.]