ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કરમણ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''કરમણ'''</span> [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : કબીરપંથી. મો...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = કરમચંદ-૧
|next =  
|next = કરમસી
}}
}}

Latest revision as of 08:48, 2 August 2022


કરમણ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : કબીરપંથી. મોરારસાહેબ(અવ. ઈ.૧૮૪૯)ના શિષ્ય. તેમના નામે બાહ્યાચારની નિરર્થકતા નિર્દેશતું ૫ કડીનું ૧ ભજન (મુ.) મળે છે. કૃતિ : સતવણી. [નિ.વો.]