સરસ્વતીચંદ્ર ભાગ ૩/મલ્લરાજનો મણિ અને તેના રાજસંસ્કારનાં બીજ.: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(2 intermediate revisions by the same user not shown)
Line 142: Line 142:
મધુ૦ - “કાલ રાણીજી માતાજીને મન્દિર આવ્યાં હતાં તે પ્રસંગે માતાજીએ રૂપચેષ્ટાદિની પરીક્ષા કરી જાણી લીધું છે કે રાણીજીને હવે સીમંતિની દશા પ્રાપ્ત થઈ છે. અને તેનું પરિણામ પુત્રરત્નની પ્રાપ્તિ થાય. રાજજોશીએ પણ આવી જ ગણના કરી છે. માટે મહારાજ, આજથી તે જ્યાં સુધી ઈશ્વર આપે તે બાળક સ્તન્ય-

૧. પ્રીતિને કલહ
​પાનનો ત્યાગ કરે ત્યાંસુધી રાણીજીએ, આપના મંદિરને માત્ર હૃદયમાં
​પાનનો ત્યાગ કરે ત્યાંસુધી રાણીજીએ, આપના મંદિરને માત્ર હૃદયમાં
રાખી, સર્વદા માતાજીને મંદિર વસવું, અને તેમ કરવા દેવા આપે એમને આજ્ઞા આપવી, એવી માતાજીએ આપને વિજ્ઞાપના કરી છે.”
રાખી, સર્વદા માતાજીને મંદિર વસવું, અને તેમ કરવા દેવા આપે એમને આજ્ઞા આપવી, એવી માતાજીએ આપને વિજ્ઞાપના કરી છે.”
Line 232: Line 231:
મધુ૦-(હસી પડી) “ત્યારે આપનું બળ તો થઈ રહ્યું કે?” ​મણિરાજ–“ હું ત્હારી સાથે બોલીશ નહી.”
મધુ૦-(હસી પડી) “ત્યારે આપનું બળ તો થઈ રહ્યું કે?” ​મણિરાજ–“ હું ત્હારી સાથે બોલીશ નહી.”

મધુ૦ - “મહારાજ, બાલકે આજ્ઞા કરવી જાણી, આજ્ઞાભંગની અસહિષ્ણુતા[૧] બતાવી, આપે કરવાની શિક્ષા આપને સોંપી, અને સ્ત્રીજાતિને બાલકે કરવા જેવી શિક્ષા મને કરી- મારી સાથે અબોલા લીધા ! મહારાજ, રાજસ્વભાવના વૃક્ષનો અંતર્ભાવ આ બાલકબીજમાં હતો તે બીજના અંકુર આજ આપરૂપી સૂર્યના તેજની પાસે ફુટવા લાગે છે.”
મધુ૦ - “મહારાજ, બાલકે આજ્ઞા કરવી જાણી, આજ્ઞાભંગની અસહિષ્ણુતા<ref>સહી જવાની અશક્તિ</ref> બતાવી, આપે કરવાની શિક્ષા આપને સોંપી, અને સ્ત્રીજાતિને બાલકે કરવા જેવી શિક્ષા મને કરી- મારી સાથે અબોલા લીધા ! મહારાજ, રાજસ્વભાવના વૃક્ષનો અંતર્ભાવ આ બાલકબીજમાં હતો તે બીજના અંકુર આજ આપરૂપી સૂર્યના તેજની પાસે ફુટવા લાગે છે.”

મણિરાજ – “મહારાજ, મ્હારી વાત આપને કહી દીધી; ગમે તો આ મધમાખને ઉરાડી મુકો અને ગમે તો તેને ગણગણતી રોકો. મને આજ આપની સાથે વાતો કરવાનું મન થયું છે તે આની વાત જરી ગમતી નથી.”
મણિરાજ – “મહારાજ, મ્હારી વાત આપને કહી દીધી; ગમે તો આ મધમાખને ઉરાડી મુકો અને ગમે તો તેને ગણગણતી રોકો. મને આજ આપની સાથે વાતો કરવાનું મન થયું છે તે આની વાત જરી ગમતી નથી.”
Line 263: Line 262:

મણિરાજ – “એ વાત મધમાખ કહે.”
મણિરાજ – “એ વાત મધમાખ કહે.”
સહી જવાની અશક્તિ
મધુ૦ – “હું તો ભુલી ગઈ છું.”
મધુ૦ – “હું તો ભુલી ગઈ છું.”
Line 433: Line 430:
"नृपस्य कान्तं पिबतः सुताननम् ॥
"नृपस्य कान्तं पिबतः सुताननम् ॥
"महोदधेः पूर इवेन्दुदर्शनात् ।
"महोदधेः पूर इवेन्दुदर्शनात् ।
"गुरुःप्रहर्षः प्रवभूव नात्मानि ॥[૧]
"गुरुःप्रहर्षः प्रवभूव नात्मानि ॥<ref>રઘુવંશઃ–“ પવન વિનાના કમળ જેવા નિશ્ચલ નેત્રવડે રાજાએ પુત્રનું કાન્તવદન પીવા માંડયું ત્યારે તેનો મહાન હર્ષ પોતાનામાં રહી ન શકતાં બ્હાર નીકળવા લાગ્યો - ચંદ્રદર્શનથી મહાસાગરનું પૂર નીકળે તેમ.”</ref>
“પુત્ર દર્શનનો આનંદ એવો જ છે."
“પુત્ર દર્શનનો આનંદ એવો જ છે."

Line 448: Line 445:
જરાશંકર – “મહારાજ, આજસુધી મુસલમાનો ચક્રવર્તિ હતા તે કાળે આપણી વિદ્યા આપના કુળને ઉપયોગી થઈ.”
જરાશંકર – “મહારાજ, આજસુધી મુસલમાનો ચક્રવર્તિ હતા તે કાળે આપણી વિદ્યા આપના કુળને ઉપયોગી થઈ.”

મલ્લરાજ – “ને હજી થશે. પણ આપણી વિદ્યા એટલે જુની ભાષા ! જ ન સમજવી. વિદુરજીએ લાક્ષાગૃહમાં મ્લેચ્છભાષાથી પાણ્ડવોનું રક્ષણ કર્યું હતું. યુધિષ્ઠિરના યજ્ઞપ્રસંગે મયરાક્ષસની કળાનો ઉપયોગ
મલ્લરાજ – “ને હજી થશે. પણ આપણી વિદ્યા એટલે જુની ભાષા ! જ ન સમજવી. વિદુરજીએ લાક્ષાગૃહમાં મ્લેચ્છભાષાથી પાણ્ડવોનું રક્ષણ કર્યું હતું. યુધિષ્ઠિરના યજ્ઞપ્રસંગે મયરાક્ષસની કળાનો ઉપયોગ કર્યો હતો. ભીમસેન રાક્ષસીને પરણ્યો હતો અને અર્જુને નાગકન્યાને
 
રઘુવંશઃ–“ પવન વિનાના કમળ જેવા નિશ્ચલ નેત્રવડે રાજાએ પુત્રનું કાન્તવદન પીવા માંડયું ત્યારે તેનો મહાન હર્ષ પોતાનામાં રહી ન શકતાં બ્હાર નીકળવા લાગ્યો - ચંદ્રદર્શનથી મહાસાગરનું પૂર નીકળે તેમ.”
​કર્યો હતો. ભીમસેન રાક્ષસીને પરણ્યો હતો અને અર્જુને નાગકન્યાને
પરણ્યો હતો. બ્રાહ્મણોની વિદ્યા બ્રાહ્મણી જ હોય છે, પણ ક્ષત્રિયો સર્વ લોક અને સર્વે દેશની વિદ્યાઓને ઘરમાં વસાવે છે.”
પરણ્યો હતો. બ્રાહ્મણોની વિદ્યા બ્રાહ્મણી જ હોય છે, પણ ક્ષત્રિયો સર્વ લોક અને સર્વે દેશની વિદ્યાઓને ઘરમાં વસાવે છે.”

Line 511: Line 505:

"दंष्ट्राभंगं मृगाणामधिपतय इव व्यक्तमानावलेपाः ।
"दंष्ट्राभंगं मृगाणामधिपतय इव व्यक्तमानावलेपाः ।
"नाज्ञाभंगं सहन्ते नृवर नृपतयस्त्वादशाः सार्वभौमाः॥"[૧]
"नाज्ञाभंगं सहन्ते नृवर नृपतयस्त्वादशाः सार्वभौमाः॥"<ref>મુદ્રારાક્ષસ</ref>
“ મહારાજ, આ સહનશક્તિ આપ પ્રત્યક્ષ દેખાડો છો - આજ આપ આજ્ઞાભંગ થવા દ્યો છો - તે આપની મ્હારા ઉપર કૃપા અને આપના આત્મદમનનું દૃષ્ટાંત.”
“ મહારાજ, આ સહનશક્તિ આપ પ્રત્યક્ષ દેખાડો છો - આજ આપ આજ્ઞાભંગ થવા દ્યો છો - તે આપની મ્હારા ઉપર કૃપા અને આપના આત્મદમનનું દૃષ્ટાંત.”

Line 524: Line 518:
મલ્લરાજ – “તને તો સુઝે કે ન યે સુઝે. પણ જો ત્હારા ધ્યાનમાં આવે તો હું સુઝાડું.”
મલ્લરાજ – “તને તો સુઝે કે ન યે સુઝે. પણ જો ત્હારા ધ્યાનમાં આવે તો હું સુઝાડું.”

મુદ્રારાક્ષસ
​જરાશંકર – “આપને કાંઈ સાધ્ય વસ્તુ સુઝે તો તો ઉત્તમ જ વાત.”
​જરાશંકર – “આપને કાંઈ સાધ્ય વસ્તુ સુઝે તો તો ઉત્તમ જ વાત.”
મલ્લરાજ – “ત્હારા ભાણેજ વિદ્યાચતુરને આ કામ ઉપર રાખ. ઇંગ્રેજી ભણેલો છે, ને ત્હારા અંકુશમાં ર્‌હેશે. મને એ છોકરો ઠીક લાગ્યો છે.”
મલ્લરાજ – “ત્હારા ભાણેજ વિદ્યાચતુરને આ કામ ઉપર રાખ. ઇંગ્રેજી ભણેલો છે, ને ત્હારા અંકુશમાં ર્‌હેશે. મને એ છોકરો ઠીક લાગ્યો છે.”
18,450

edits