સરસ્વતીચંદ્ર ભાગ ૩/મલ્લરાજનો મણિ અને તેના રાજસંસ્કારનાં બીજ.: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 231: Line 231:
મધુ૦-(હસી પડી) “ત્યારે આપનું બળ તો થઈ રહ્યું કે?” ​મણિરાજ–“ હું ત્હારી સાથે બોલીશ નહી.”
મધુ૦-(હસી પડી) “ત્યારે આપનું બળ તો થઈ રહ્યું કે?” ​મણિરાજ–“ હું ત્હારી સાથે બોલીશ નહી.”

મધુ૦ - “મહારાજ, બાલકે આજ્ઞા કરવી જાણી, આજ્ઞાભંગની અસહિષ્ણુતા[૧] બતાવી, આપે કરવાની શિક્ષા આપને સોંપી, અને સ્ત્રીજાતિને બાલકે કરવા જેવી શિક્ષા મને કરી- મારી સાથે અબોલા લીધા ! મહારાજ, રાજસ્વભાવના વૃક્ષનો અંતર્ભાવ આ બાલકબીજમાં હતો તે બીજના અંકુર આજ આપરૂપી સૂર્યના તેજની પાસે ફુટવા લાગે છે.”
મધુ૦ - “મહારાજ, બાલકે આજ્ઞા કરવી જાણી, આજ્ઞાભંગની અસહિષ્ણુતા<ref>સહી જવાની અશક્તિ</ref> બતાવી, આપે કરવાની શિક્ષા આપને સોંપી, અને સ્ત્રીજાતિને બાલકે કરવા જેવી શિક્ષા મને કરી- મારી સાથે અબોલા લીધા ! મહારાજ, રાજસ્વભાવના વૃક્ષનો અંતર્ભાવ આ બાલકબીજમાં હતો તે બીજના અંકુર આજ આપરૂપી સૂર્યના તેજની પાસે ફુટવા લાગે છે.”

મણિરાજ – “મહારાજ, મ્હારી વાત આપને કહી દીધી; ગમે તો આ મધમાખને ઉરાડી મુકો અને ગમે તો તેને ગણગણતી રોકો. મને આજ આપની સાથે વાતો કરવાનું મન થયું છે તે આની વાત જરી ગમતી નથી.”
મણિરાજ – “મહારાજ, મ્હારી વાત આપને કહી દીધી; ગમે તો આ મધમાખને ઉરાડી મુકો અને ગમે તો તેને ગણગણતી રોકો. મને આજ આપની સાથે વાતો કરવાનું મન થયું છે તે આની વાત જરી ગમતી નથી.”
Line 432: Line 432:
"नृपस्य कान्तं पिबतः सुताननम् ॥
"नृपस्य कान्तं पिबतः सुताननम् ॥
"महोदधेः पूर इवेन्दुदर्शनात् ।
"महोदधेः पूर इवेन्दुदर्शनात् ।
"गुरुःप्रहर्षः प्रवभूव नात्मानि ॥[૧]
"गुरुःप्रहर्षः प्रवभूव नात्मानि ॥<ref>રઘુવંશઃ–“ પવન વિનાના કમળ જેવા નિશ્ચલ નેત્રવડે રાજાએ પુત્રનું કાન્તવદન પીવા માંડયું ત્યારે તેનો મહાન હર્ષ પોતાનામાં રહી ન શકતાં બ્હાર નીકળવા લાગ્યો - ચંદ્રદર્શનથી મહાસાગરનું પૂર નીકળે તેમ.”</ref>
“પુત્ર દર્શનનો આનંદ એવો જ છે."
“પુત્ર દર્શનનો આનંદ એવો જ છે."

Line 510: Line 510:

"दंष्ट्राभंगं मृगाणामधिपतय इव व्यक्तमानावलेपाः ।
"दंष्ट्राभंगं मृगाणामधिपतय इव व्यक्तमानावलेपाः ।
"नाज्ञाभंगं सहन्ते नृवर नृपतयस्त्वादशाः सार्वभौमाः॥"[૧]
"नाज्ञाभंगं सहन्ते नृवर नृपतयस्त्वादशाः सार्वभौमाः॥"<ref>મુદ્રારાક્ષસ</ref>
“ મહારાજ, આ સહનશક્તિ આપ પ્રત્યક્ષ દેખાડો છો - આજ આપ આજ્ઞાભંગ થવા દ્યો છો - તે આપની મ્હારા ઉપર કૃપા અને આપના આત્મદમનનું દૃષ્ટાંત.”
“ મહારાજ, આ સહનશક્તિ આપ પ્રત્યક્ષ દેખાડો છો - આજ આપ આજ્ઞાભંગ થવા દ્યો છો - તે આપની મ્હારા ઉપર કૃપા અને આપના આત્મદમનનું દૃષ્ટાંત.”

Line 523: Line 523:
મલ્લરાજ – “તને તો સુઝે કે ન યે સુઝે. પણ જો ત્હારા ધ્યાનમાં આવે તો હું સુઝાડું.”
મલ્લરાજ – “તને તો સુઝે કે ન યે સુઝે. પણ જો ત્હારા ધ્યાનમાં આવે તો હું સુઝાડું.”

મુદ્રારાક્ષસ
​જરાશંકર – “આપને કાંઈ સાધ્ય વસ્તુ સુઝે તો તો ઉત્તમ જ વાત.”
​જરાશંકર – “આપને કાંઈ સાધ્ય વસ્તુ સુઝે તો તો ઉત્તમ જ વાત.”
મલ્લરાજ – “ત્હારા ભાણેજ વિદ્યાચતુરને આ કામ ઉપર રાખ. ઇંગ્રેજી ભણેલો છે, ને ત્હારા અંકુશમાં ર્‌હેશે. મને એ છોકરો ઠીક લાગ્યો છે.”
મલ્લરાજ – “ત્હારા ભાણેજ વિદ્યાચતુરને આ કામ ઉપર રાખ. ઇંગ્રેજી ભણેલો છે, ને ત્હારા અંકુશમાં ર્‌હેશે. મને એ છોકરો ઠીક લાગ્યો છે.”
18,450

edits

Navigation menu