ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કલ્યાણહર્ષ-૧: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''કલ્યાણહર્ષ-૧'''</span> [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = કલ્યાણસોમ | ||
|next = | |next = કલ્યાણહર્ષ-૨ | ||
}} | }} |
Latest revision as of 07:43, 3 August 2022
કલ્યાણહર્ષ-૧ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજયપ્રભસૂરિની પરંપરામાં તેજહર્ષના શિષ્ય. વિજ્યપ્રભસૂરિના રાજ્યકાળ (ઈ.૧૬૫૪-ઈ.૧૬૯૩)માં રચાયેલી જણાતી ૧૬ કડીની ‘સંવત્સરી ખામણાની સઝાય’ (મુ.)ના કર્તા. કૃતિ : ૧. જૈરસંગ્રહ; ૨. મોસસંગ્રહ. [હ.યા.]