ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કાંતિવિજય-૩: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''કાંતિવિજય-૩'''</span> [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : જૈન સ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = કાંતિવિજય-૨ | ||
|next = | |next = કાંતિવિમલ | ||
}} | }} |
Latest revision as of 07:53, 3 August 2022
કાંતિવિજય-૩ [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : જૈન સાધુ. “દેવદર્શનગુરુ” એ શબ્દોને કારણે દેવવિજય-દર્શનવિજયના શિષ્ય હોવાનું અર્થઘટન થયું છે. એમણે ૩૨/૪૦ કડીની ‘ક્રોધમાનમાયા-લોભનો છંદ/ચાર-કષાય-છંદ/શિક્ષા-સ્તોત્ર’ (૨.ઈ.૧૭૭૯; મુ.) તથા ૩૭ કડીની ‘સુભદ્રા-ચોપાઈ’ (૨.ઈ.૧૭૭૭/સં. ૧૮૩૩, પોષ વદ ૫) એ ૨ કૃતિઓ રચેલી છે. કૃતિ : માણિભદ્રાદિકોના છંદોનું પુસ્તક : ૧, પ્ર. નિર્ણયસાગર પ્રેસ, સં. ૧૯૪૦. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧); ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]