ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક્ષ/ક્ષેમરાજ-૨: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ક્ષેમરાજ-૨'''</span> [ઈ.૧૬૧૮માં હયાત] : પાર્શ્વચંદ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ક્ષેમરાજ_ઉપાદ્યાય-૧_ખેમરાજ-ગણિ | ||
|next = | |next = ક્ષેમવર્ધન | ||
}} | }} |
Latest revision as of 09:58, 4 August 2022
ક્ષેમરાજ-૨ [ઈ.૧૬૧૮માં હયાત] : પાર્શ્વચંદ્રગચ્છના જૈન સાધુ. સાગરચંદ્રસૂરિના શિષ્ય. ‘સંથારપયન્ના-બાલાવબોધ’ (ર.ઈ.૧૬૧૮/સં. ૧૬૭૪, કારતક સુદ ૨, મંગળવાર) તથા ‘શ્રુતબોધ-બાલાવબોધ’ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૩(૨); ૨. હેજૈજ્ઞાસૂચિ:૧. [ર.સો.]