છંદોલય ૧૯૪૯: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 55: Line 55:
અકારણે આજ મારું મન ઘેલું ઘેલું થાય!
અકારણે આજ મારું મન ઘેલું ઘેલું થાય!
મૂગું ર્હેવા જેમ મનાવું તેમ એ વ્હેલું ગાય!
મૂગું ર્હેવા જેમ મનાવું તેમ એ વ્હેલું ગાય!
મારે અધર સ્મિત ફૂટે
::: મારે અધર સ્મિત ફૂટે
તો ઝાકળ થૈને છાય,
:::: તો ઝાકળ થૈને છાય,
નેનમાંથી જો નીર છૂટે
::: નેનમાંથી જો નીર છૂટે
તો હસી હસી ન્હાય;
:::: તો હસી હસી ન્હાય;
વણજોયાને વ્હાલ કરે ને નિજનાને ના ચ્હાય!
વણજોયાને વ્હાલ કરે ને નિજનાને ના ચ્હાય!
અકારણે આજ મારું મન ઘેલું ઘેલું થાય!
અકારણે આજ મારું મન ઘેલું ઘેલું થાય!
લોકની માયા શીય કીધી
::: લોકની માયા શીય કીધી
તે નિજમાંયે ના માય,
:::: તે નિજમાંયે ના માય,
કોકની છાયા જોઈ લીધી
::: કોકની છાયા જોઈ લીધી
કે ચરણ ચૂમવા જાય;
:::: કે ચરણ ચૂમવા જાય;
ક્યારેય જે ના નોતરે એને ઘેર એ પ્હેલું જાય!
ક્યારેય જે ના નોતરે એને ઘેર એ પ્હેલું જાય!
અકારણે આજ મારું મન ઘેલું ઘેલું થાય!
અકારણે આજ મારું મન ઘેલું ઘેલું થાય!
{{૧૯૪૮}} <br>
{{સ-મ|૧૯૪૮}} <br>
</poem>
</poem>
18,450

edits