18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 55: | Line 55: | ||
અકારણે આજ મારું મન ઘેલું ઘેલું થાય! | અકારણે આજ મારું મન ઘેલું ઘેલું થાય! | ||
મૂગું ર્હેવા જેમ મનાવું તેમ એ વ્હેલું ગાય! | મૂગું ર્હેવા જેમ મનાવું તેમ એ વ્હેલું ગાય! | ||
::: મારે અધર સ્મિત ફૂટે | |||
:::: તો ઝાકળ થૈને છાય, | |||
::: નેનમાંથી જો નીર છૂટે | |||
:::: તો હસી હસી ન્હાય; | |||
વણજોયાને વ્હાલ કરે ને નિજનાને ના ચ્હાય! | વણજોયાને વ્હાલ કરે ને નિજનાને ના ચ્હાય! | ||
અકારણે આજ મારું મન ઘેલું ઘેલું થાય! | અકારણે આજ મારું મન ઘેલું ઘેલું થાય! | ||
::: લોકની માયા શીય કીધી | |||
:::: તે નિજમાંયે ના માય, | |||
::: કોકની છાયા જોઈ લીધી | |||
:::: કે ચરણ ચૂમવા જાય; | |||
ક્યારેય જે ના નોતરે એને ઘેર એ પ્હેલું જાય! | ક્યારેય જે ના નોતરે એને ઘેર એ પ્હેલું જાય! | ||
અકારણે આજ મારું મન ઘેલું ઘેલું થાય! | અકારણે આજ મારું મન ઘેલું ઘેલું થાય! | ||
{{૧૯૪૮}} <br> | {{સ-મ|૧૯૪૮}} <br> | ||
</poem> | </poem> |
edits