ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/'ગજવિજય': Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">''''ગજવિજય''''</span> : આ નામે ૨૪ કડીના ‘હીરવિજયઆદિવિ...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = ગજલાભ_ગણિ
|next =  
|next = ગજવિજય-૧
}}
}}

Latest revision as of 09:21, 8 August 2022


'ગજવિજય' : આ નામે ૨૪ કડીના ‘હીરવિજયઆદિવિષયક સવૈયા’ (લે. સં. ૧૮મી સદી અનુ.) એ કૃતિ મળે છે. તેના કર્તા કયા ગજવિજય છે તે નિશ્ચિત થતું નથી. આ નામે મળતી ‘સંગ્રહણી-રાસ’ (ર.ઈ.૧૭૨૧)ના કર્તા ગજવિજય-૨ છે કે કેમ તે નિશ્ચિત થતું નથી. સંદર્ભ : ૧. પાંગુહસ્તલેખો;  ૨. હેજૈજ્ઞાસૂચિ:૧. [શ્ર.ત્રિ.]