ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગણેશરુચિ ગણિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ગણેશરુચિ(ગણિ)'''</span> [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : તપગ...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = ગણેશજી
|next =  
|next = ગદ
}}
}}

Latest revision as of 09:49, 8 August 2022


ગણેશરુચિ(ગણિ) [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજયધર્મસૂરિ (આચાર્યકાળ ઈ.૧૭૪૭ - ઈ.૧૭૮૫)ની આજ્ઞાથી રચાયેલા, વિનયવિજય અને યશોવિજયકૃત ‘શ્રીપાલ-રાસ’ના ૨૪૦૦ ગ્રંથાગ્રના ટબાર્થ (લે.ઈ.૧૭૬૩)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ:૩(૨). [શ્ર.ત્રિ.]