ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગિરધરદાસ-૨: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ગિરધરદાસ-૨'''</span> [ ] : દિશાવાળ ભટ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ગિરધર-૧ | ||
|next = | |next = ગિરધરદાસ-ગિરધર | ||
}} | }} |
Latest revision as of 10:52, 8 August 2022
ગિરધરદાસ-૨ [ ] : દિશાવાળ ભટ્ટ. ખાંડ વગેરેને હરાવી દેતા અને દેવોને દુર્લભ આંબાનું મહિમાગાન કરતા ૩૨ કડીના ‘આંબા-આખ્યાન/આંબાનો મહિમા’ (મુ.)ના કર્તા. કૃતિ : પ્રાકાસુંધા : ૧ સંદર્ભ: ૧. કદહસૂચિ; ૨. ગૂહાયાદી. [દે.જો.]