ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગુણહર્ષ-૧: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ગુણહર્ષ-૧'''</span> [ઈ.૧૭મી સદી] : તપગચ્છના જૈન સાધુ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ગુણહર્ષ | ||
|next = | |next = ગુણહર્ષશિષ્ય | ||
}} | }} |
Latest revision as of 12:34, 8 August 2022
ગુણહર્ષ-૧ [ઈ.૧૭મી સદી] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજયસૂરિની પરંપરામાં વિજયદેવસૂરિ (આચાર્યકાળ ઈ.૧૬૦૨-ઈ.૧૬૫૭)ના શિષ્ય. ૧૦ ઢાળ અને ૧૨૦ કડીના ‘મહાવીરજિનનિર્વાણ-સ્તવન/મહાવીરજિન-દીપાલિકામહોત્સવ-સ્તવન’ (લે.ઈ.૧૭૯૮; મુ.)ના કર્તા. કૃતિ : પ્રાસ્તસંગ્રહ. સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ : ૨. જૈગૂકવિઓ:૧,૩(૧); ૩. મુપુગૂહસૂચી; ૪. લીંહસૂચી; ૫. હેજૈજ્ઞાસૂચિ:૧.[શ્ર.ત્રિ.]